Question
વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો.

Answer

સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની રીતને નિદર્શન પદ્ધતિ કહેવાય છે. નિદર્શનની વિવિધ પદ્ધતિઓ પૈકી નીચેની પદ્ધતિઓ વધુ પ્રચલિત છે :
$(1)$ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ
$(2)$ સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને
$(3)$ પદિક નિદર્શન પદ્ધતિ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલનાંક શોધો.
$8, 15, 2, 11, 20, 3, 5.$
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષ કારીગર કુલ
સ્થાનિક બિનસ્થાનિક
પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ
$2010$ $1200$   $1500$ $300$   $500$      
$2011$   $600$   $300$ $100$   $2300$    
$100, 50, 25,....$ આ શ્રેણીનું સાતમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
$(2 x-a)^{5}$નું વિસ્તરણ કરો.
$3.(n + 3) P_4 = 5.(n + 2) P_4$ હોય તો $n$ ની કિંમત શોધો.
બહુલકના લાભ જણાવો.
4 વિદ્યાર્થીઓના એક વિષયના ગુણ 8, 67, 50, 85 છે. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને સરેરાશ ગુણ શોધો.
એક ફેકટરીના સાપ્તાહિક ઉત્પાદન $(x)$ નો મધ્યક $81$ એકમો છે. જો ઉત્પાદન ખર્ચ $Y = 3x + 50$ હોય, તો ખર્ચનો મધ્યક શોધો.
${ }^{n} \mathrm{C}_{n-3}=56$ હોય તો $n$ ની કિંમત શોધો.
એક બસ કંપનીની $77$ બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
મુસાફરોની સંખ્યા $2$ $7$ $10$ $18$ $25$ $30$ $37$
બસની સંખ્યા $1$ $4$ $11$ $17$ $23$ $16$ $5$