Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસંસ્કારે સજર્યું સ્વર્ગ2 Marks
Question
વૃક્ષને ઉછેરવામાં શી શી કાળજી રાખવી પડે?
✓
Answer
વૃક્ષને છાણિયા ખાતરવાળી માટીમાં ખાડો કરીને વાવવું જોઈએ. તેને નિયમિત પાણી આપવું જોઈએ. તે નાનું હોય ત્યાં સુધી તેની ફરતે વાડોલિયું કરી તેની કાળજી રાખવી જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.