Question
વર્ગ કે વર્ગ$-$અંતરાલ કોને કહેવામાં આવે છે $?$

Answer

ચલ કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતાં અંતરાલને વર્ગ કે વર્ગ$-$અંતરાલ કહેવામાં આવે છે જેમ કે, $10-19, 20-29, 30-39$ વગેરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
$f : A \rightarrow B, A = \{-2, -1, 0, 1, 2\}; B = \{-3, -1, 1, 3, 5\}; f (x) = 2x + 1, x \in A$ શું $f$ એ વિધેય છે $?$
અનેક$-$એક વિધેયનું ઉદાહરણ આપો.
જો કોઈ આવૃત્તિ-વિતરણમાં $\left(Q_3-Q_2\right)<\left(Q_2-Q_1\right)$ હોય તો આવૃત્તિ-વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
પ્રસારમાનનાં ચાર માપો પૈકી કયું માપ સૌથી ઓછું વિશ્વસનીય કહી શકાય ?
સરેરાશ વિયલનનો કોઈ પણ એક લાભ જણાવો.
પ્રસારાંક એટલે શું ?
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સથાપક કોણ હતા $?$
જો બે અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ ત્રણ અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
વિધેયની વ્યાખ્યા આપો.