Question
વર્ગીકરણ એટલે શું ?

Answer

અવર્ગીકૃત માહિતીને ચલ ગુણધર્મ અનુસાર જુદા જુદા સમૂહો કે વર્ગોમાં વિભાજિત કરી, પ્રત્યેક સમૂહ કે વર્ગમાં આવતા. અવલોકનોની સંખ્યા નોંધવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કઈ તપાસમાં વધુ ભૂલો થાય છે ?
$n_{C_r}$ એટલે શું ?
વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?
આપેલી અવર્ગીકૃત માહિતીમાંથી મધ્યસ્થ શોધવાનું સરળ ક્યારે બને છે $?$
વિષમતાનું સાપેક્ષ માપ જણાવો.
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સથાપક કોણ હતા $?$
મધ્યસ્થને સ્થાનીય સરેરાશ શા માટે કહેવામાં આવે છે ?
નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન 2 કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન 4 સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
$\frac{a}{r^3}, \frac{a}{r}, a r, \ldots$ નું પાંચમું પદ શોધો.