Question
“વરસાદ બહુ લુચ્ચો છે.'' – તેવું શા માટે કહ્યું હશે ?

Answer

વરસાદ બધાંને છેતરે, પજવે છે માટે “વરસાદ બહુ લુચ્ચો છે.'' – તેવું કહ્યું હશે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free