Question
વરસાદ વરસવાથી પર્ણો $.............$ થયાં. $($સુકાઈ ગયાં, ઊજળાં થયાં, પીળાં થયાં$)$

Answer

ઊજળાં થયાં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘હાથ મેળવીએ' કાવ્યના કવિ અહીં $............$ હાથ માગે છે. $($અજાણી વ્યક્તિનો, મિત્રનો, પત્નીનો$)$
ક્યાં રે વાગી' કાવ્યમાં મોરલીના રાગને $.............$ કહ્યો છે $($ગૂઢા, કાફી, ભૈરવી$)$
કાનાની મોરલીએ ગોપીએ $............$ રડતાં મૂક્યાં $($પતિને, ગોવાળોને, બાળકોને$)$
કવિ $.............$ આંસુ લૂછવા માંગે છે $?\ ($ધનિકોના, દીન$-$દુ:ખિયાના, બાળકોના$)$
કવિ $.............$ નો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે. $($અંધશ્રદ્ધા, શ્રદ્ધા, નિરાશા$)$
$.............$ અંગ્રેજી શબ્દ કાવ્યમાં નથી. $($લેમ્પ, કારપેટ, બાસ્કેટ$)$
‘કોઈનું પણ આંસુ લૂછ્યું હોય’ આ પંક્તિનો અર્થ $............. ($પોતાના આંસુ લૂછવા તે, કોઈને પણ રડાવવું નહિ તે, બીજાના દુઃખ દૂર કરવા તે$)$
કૃષ્ણએ $.............$ પીતાંબર ધારણ કર્યા છે. $($લાલ, પીળાં, સફેદ$)$ 
તાતા તાપે __________ રહ્યો રાફડો સાવ ધીરે-ધીરે.
(ખદખદી, ખદબદી, ખળખળી)
વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે $?\ ($દહી, માખણ, દાણ$)$