MCQ
વર્તુળમાં $......$ નાં માપ સરખાં ન હોય.
  • A
    બધી ત્રિજ્યા
  • B
    બધા વ્યાસ
  • બધી જીવા
  • D
    બધા અર્ધ ચાપ

Answer

Correct option: C.
બધી જીવા
બધી જીવા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્તુળનું કેન્દ્ર $C$ છે. વર્તુળ ઉપર બિંદુઓ $D$ અને $E$ છે. જો $ \overline{DE}$ કેન્દ્રમાંથી પસાર થાય, તો $ \overline{DE} $ એ $........$ છે.
ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ કરવામાં આવે તેને શું કહેવાય ?
$10 \times (8 + 6) = 10 \times 8 + \dots \dots \times 6$
જો ચોરસની લંબાઈ $l$ હોય, તો તેની પરિમિતિ કેટલી થાય ?
એક નિયમિત પંચકોણની પરિમિતિ $40$ સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ.......સેમી હોય.
જે ત્રિકોણમાં ત્રણે બાજુઓનાં માપ સરખા હોય તે ત્રિકોણને $..........$ ત્રિકોણ કહેવાય.
જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને $……..$ કહેવાય.
$ 2x^2 + 5t $ માં કયા કયા ચલ છે ?
એક લંબચોરસનું ક્ષેત્રફળ $56 \text{ ચો.સેમી}$ છે, જો તેની લંબાઈ $8 \text{ સેમી}$ હોય, તો પહોળાઈ $........ \text{ સેમી}$ હોય.
$\frac{6789}{100}=$.......