Question
વૃત્રાસુર શાના વડે મરી શકે એમ હતો?

Answer

કોઈ મહાત્યાગી પુરુષે રાજીખુશીથી આપેલાં પોતાનાં અસ્થિઓમાંથી બનેલા શસ્ત્ર વડે વૃત્રાસુર મરી શકે એમ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નરસિંહ મહેતાનું કયું પદ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને બહુ ગમતું?
ફોન પર વાત કરતી વખતે પ્રશાંતનો અવાજ કેમ બરાબર આવતો નથી?
વૃદ્ધ ઝાડનાં ઠૂંઠાંને ક્યાંથી લાવીને પાણી પાતો હતો?
માણસને વ્યક્તિત્વ ઘડતરના અનુભવો મેળવવા શું કરવાનું હોય તો તેની ઘણીખરી જિંદગી એમાં જ પસાર થઈ જાય?
બાએ આંસુની બધી ખારાશ અને જખમોને ક્યાં ભરી દીધાં?
મોડકા માસ્તરની નિશાળે ભણવા માટે લેખકને કોણ લઈ ગયું?
પહેલવાને જીભની કસરત નથી કરી-એવું લેખકને કેમ લાગ્યું?
ભંવરલાલ કેવી મુંઝવણ લઈને વિનુદાદા પાસે પહોંચ્યા ?
જ્યોતીન્દ્ર દવેએ વ્યાયામને 'સાધના' કેમ કહી છે?
વૃદ્ધની ઝાડવાં ઉછેરવાની જવાબદારી ડૉક્ટર ખંઢેરિયાએ લઈ લીધા પછી વૃદ્ધ શું કરતો?