Question
વૃત્તાંશ$-$આકૃતિ કયા સંજોગોમાં દોરવામાં આવે છે $?$

Answer

જયારે કોય વસ્તું કે સ્થળ કે સમય માટેની પેટામાંહીતી સંખ્યાત્મેક રીતે હોય ત્યારે તેને વિભાજીત સ્થંભ નીજગ્યાએ વૃત્તાંશ$-$ આકૃતિ દ્વારા દર્શાવવા માં આવે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $r=1$ હોય, તો $S _n$મેળવવાનું સૂત્ર લખો.
મધ્યકનો કોઈ પણ એક ગેરલાભ $($દોષ$)$ જણાવો.
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો
બહુલકનો વિશેષ રીતે ઉપયોગ થાય તેવાં બે ઉદાહરણો આપો.
એક ફૂટબૉલ$-$સ્પર્ધામાં $64$ મેચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે.
ગોલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $3$ $8$ $24$ $14$ $13$ $2$
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
એક ચલનાં બે અવલોકનોની કિંમત 12.8 અને 20 હોય, તો તેનો ગુણોત્તર મધ્યક શોધો.
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
જો કોઈ આવૃત્તિ-વિતરણમાં $\left(Q_3-Q_2\right)<\left(Q_2-Q_1\right)$ હોય તો આવૃત્તિ-વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
$f(x)=x^2-3 x+1$ તો $f(-1)$ કેટલા થાય ?
માહિતીના પ્રકાર જણાવો.