MCQ
$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય 
  • $0$
  • B
    $1$
  • C
    અનત 
  • D
    આમાંથી એક પણ નહીં 

Answer

Correct option: A.
$0$
a
$\sin 2 x+\sin 4 x=2$

$\sin 2 x=1, \sin 4 x=1$

$2 \mathrm{x}=\mathrm{n} \pi+(-1)^{\mathrm{n}} \frac{\pi}{2}, 4 \mathrm{x}=\mathrm{m} \pi+(-1)^{\mathrm{m}} \frac{\pi}{2}$

$x=\frac{n \pi}{2}+(-1)^{n} \frac{\pi}{4}, \quad x=\frac{m \pi}{4}+(-1)^{m} \frac{\pi}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(\frac{4 x}{5}+\frac{5}{2 x^2}\right)^9$ ના વિસ્તરણ માં $x^{-6}$ નો સહગુણક $..........$.
જો $|x-2| \geq 8$ હોય તો $x \in$
બિંદુ $(-1, 0)$ માંથી પસાર થતું અને અક્ષે $(0, 2)$ આગળ સ્પર્શતું વર્તૂળ કયા બિંદુમાંથી પણ પસાર થશે ?
જો  $(1+x)^{p}(1-x)^{q}, p, q \leq 15$ ના વિસ્તરણમાં  $x$ અને $x^{2}$ ના સહગુણકો અનુક્રમે $-3$ અને $-5$ હોય તો $x ^{3}$ નો સહગુણક $............$ થાય.
જો $P_m$ નો અર્થ $^nP_m$ થાય તો $1 . P_1 + 2 . P_2 + 3 . P_3 + ..... + n . P_n =$
$f:R\rightarrow R, g:R\rightarrow R,f \left(x\right)=x^2$ અને $g \left(x\right)=4x-1$ છે. જો $D_{fg}=R-A$ અને $D_{\frac{f}{g}}=R-B$ હોય, તો $A$ અને $B$ અનુક્રમે ....... છે.
ધારોકે $8$ સંખ્યાઓ $x, y, 10,12,6,12,4,8$ ના મધ્યક અને વિયરણ અનુક્રમે $9$ અને $9.25$ છે. જો $x > y$ હોય, તો $3 x-2 y=.........$.
જે શબ્દ $"NAGPUR"$ ના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત બનતા તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો આ શબ્દકોશામાં $315$ માં સ્થાન પર ........... શબ્દ છે.
જે કુટુંબમાં ત્રણ સભ્યો હોય તેવા બે કુંટુંબો અને ચાર સભ્યો ધરાવતું એક કુંટુંબને એક હારમાં બેસાડવામાં આવે છે તો આ બધા સભ્યોને કેટલી રીતે બેસાડી શકાય કે જેથી એક જ કુટુંબના સભ્યો હંમેશા સાથે જ આવે ? 
વર્તૂળો $x^{2} + y^{2} - 8x - 2y + 7 = 0$ અને $x^{2} + y^{2} - 4x + 10y + 8 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતું અને $y-$ અક્ષ પર કેન્દ્ર ધરાવતું વર્તૂળનું સમીકરણ શોધો.