MCQ
$ x^2 – 100 $ ના અવયવો $.........$ છે.
  • A
    $(x - 20) (x - 5)$
  • B
    $(x - 25) (x - 4)$
  • C
    $(x - 10) (x - 10)$
  • $(x - 10) (x + 10)$

Answer

Correct option: D.
$(x - 10) (x + 10)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $p(x)=x^2-2 \sqrt{2} x+1$ હોય, તો $p(2 \sqrt{2})=$ ________.
જો $ (a^2)^{\frac{1}{n}} = b $ હોય, તો $ b^{2n} = ……...$
$P$  અને $\angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = 2x – 5 $ અને $ \angle Q = 3x + 10 $ છે , તો $ \angle Q = . . . . . . . . .$
$PQRS$ ચોરસ છે. જો $PR = 10$ સેમી હોય, તો $PQRS$ નું ક્ષેત્રફળ $= ...………....$ સેમી.
$ x^2 - 10x + 21 = (x + m) (x + n) $ હોય, તો $m+n= ………$
એક ત્રિકોણની બાજુઓના માપ $a$ સેમી, $b$ સેમી અને $c$ સેમી છે તથા તેની અર્ધપરિમિતિ $5$ સેમી છે. જો $s - a = 10$ સેમી, $s - b = 15$ સેમી અને $s - c = 12$ સેમી હોય, તો $s= ...............$ સેમી.
એક લંબધનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30$ સેમી, $20$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ઘનફળ $................. $ સેમી થાય.
જો $(2a+ 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે
$249^2-248^2$ ની કિંમત _________ છે.
$P(3, -2)$ અને $Q (3, 4)$ ને જોડતી રેખા $.........$ છે.