MCQ
$ x^2 + \frac{1}{x^2} - 2 = ……….$
  • A
    $ (x + \frac{1}{x})(x - \frac{1}{x}) $
  • $ (x - \frac{1}{x})^2 $
  • C
    $ (x - \frac{1}{x})^3 $
  • D
    $ (x + \frac{1}{2})^2 $

Answer

Correct option: B.
$ (x - \frac{1}{x})^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle XYZ $ માં $ \angle Y = 90^\circ $ અને $XY = YZ$ હોય, તો $ \angle X = ……….$
એક ખૂણાનું માપ તેના પૂરકકોણના માપ કરતાં બે ગણું છે . તો તે ખૂણાનું માપ $.........$ છે .
x + 1 એ _________ બહુપદીનો અવયવ છે.
જો (5, 2) એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય, તો k = _________ .
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે.જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ 36 સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .
$ x^3 + 3x^2 + 3x +2 $ નો એક અવયવ $(x+2)$ છે , તો બીજો અવયવ $.........$ છે .
સંમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ __________ હોઈ શકે નહિ.
$40^\circ $ ના માપના ખૂણાના કોટિકોણનું માપ $.........$ છે .
$(\sqrt{5}+\sqrt{3})(\sqrt{5}-\sqrt{3})$ = __________
$10$ અવલોકનોનો મધ્યક $22.7$ ગણવામાં આવ્યો. પાછળથી જાણવામાં અવ્યું કે એક અવલોકન $51$ ના બદલે ભૂલથી $15$ ગણાઈ ગયું હતું. સુધારેલો મધ્યક $…………..$  થાય.