MCQ
$ x^2 -23x + 120 $ ના અવયવ $.........$
  • A
    $(x - 24) (x - 5)$
  • B
    $(x - 40) (x - 3)$
  • C
    $(x - 20) (x - 6)$
  • $(x - 15) (x - 8)$

Answer

Correct option: D.
$(x - 15) (x - 8)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $=  .. … … ….….. cm^2 $.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $8$ સેમી , $12$  સેમી અને $6$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $s = ………….$ સેમી .
$A (3, -8)$ અને $B (3, 5)$ ને જોડતી રેખા $X-$ અક્ષને બિંદુ $.........$ માં છેદે.
એક ગોળાનું ઘનફળ $ 4.5 \pi \ cm^3 $.છે , તો ગોળાનો વ્યાસ $=.........$ સેમી.
5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ થાય.
સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $ \angle B= 80^\circ $ હોય, તો $ \angle ADB = ................$
જો $(\sqrt{5}+3)^2-a+b \sqrt{5}$ હોય, તો
elementsના પુસ્તક $1$ માં $.........$ વ્યાખ્યાઓ આપેલ છે.
$ \triangle ABC $ અને $ \triangle DEF $ માં $AB = DE, BC = EF$  અને $ \angle B = \angle E $ છે. જો $ \triangle ABC $ ની પરિમિતિ $20$  હોય, તો $ \triangle DEF $ ની પરિમિતિ $=............$
જે બિંદુના બંને યામ ધન હોય તો તે $.............$ ચરણમાં છે.