Question
$ x^2 - 49  = ……… [ (x + 7)^2, (x-7)^2, (x + 7) (x - 7)]$

Answer

$(x + 7) (x - 7)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શંકુનું ધનકળ $=................\left(\pi r^2 h, \frac{1}{3} \pi r^2 h, \frac{1}{2} \pi r^2 h\right)$
$p(x) = cx + d, c \neq 0$ બહુપદી ના શૂન્યો $........$ છે. $(c, d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.$)$
જો $\triangle ABC ≅ \triangle RPQ$ હોય અને $\triangle ABC$ ની પરિમિતિ $18$ સેમી હોય, તો $\triangle PQR$ ની પરિમિતિ $.........$ સેમી હોય.
_________એ થેલ્સનો વિદ્યાર્થી હતો.
દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b = ___________ . (2, 3, 5)
જો $p (-3) = 0$ હોય, તો બહુપદી $p (x)$નો એક અવયવ $........$ છે.
સરળકોણનું માપ $...........$ હોય છે.
$\triangle P Q R$ માં $\angle Q=\angle R$ અને $PQ =8$ સેમી હોય, તો $PR =................$સેમી, $(6, 7, 8)$
$ \triangle PQR $ ની બાજુઓનાં માપ $8$ સેમી, $15$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $ ………… \ cm^2 $ થાય. $(60, 120, 136)$
વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું $.............$ કહે છે.