MCQ
$x^2 + y^2 = 4$ અને $2x^2 + y^2 = 2$ નો સામાન્ય સ્પર્શક :
  • A
    $x + y + 4 = 0$
  • B
    $x - y + 7 = 0$
  • C
    $2x + 3y + 8 = 0$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left( {\,_{\,8}^{15}\,} \right) + \left( {\,_{\,9}^{15}\,} \right) - \left( {\,_{\,6}^{15}\,} \right) - \left( {\,_{\,7}^{15}\,} \right) = ......$
જો સમાંતર શ્રેણીનું $19^{th}$ પદ શૂન્ય થાય તો ($49^{th}$ મુ પદ) : ($29^{th}$ મુ પદ) મેળવો, 
જો $A$ એ તૃતીય ચરણમાં હોય અને $3\ tanA - 4 = 0$ થાય તો $5\ sin\ 2A + 3\  sinA + 4\  cosA$ = 
$9$ અવલોકનનો મધ્યસ્થ $20.5$ છે.જો આપેલ અવલોકનમાંથી જે ચાર અવલોકન મોટા હોય તેમાં $2$ નો વધારો કરવામાં આવે છે તો નવા અવલોકનનો મધ્યસ્થ મેળવો
એક બહિર્મુખ બહુકોણની બાજુઓની સંખ્યા ક૨તાં તેના વિકર્ણોની સંખ્યા $52$ વધારે છે , તો તે બહુકોણનાં શિરોબિંદુઓની સંખ્યા કેટલી હશે $?$
કોઇ એક ધન પૂર્ણાંક $n$  માટે ,જો દ્વિઘાત સમીકરણ $x\left( {x + 1} \right) + \left( {x + 1} \right)\left( {x + 2} \right) + .\;.\;.\; + \left( {x + \overline {n - 1} } \right)\left( {x + n} \right) = 10n$ ને બે ક્રમિક પૂર્ણાંક ઉકેલો હોય તો ,$n$ ની કિંમત મેળવો.
$a$ ના કયા મૂલ્ય માટે સમીકરણ $2x^2 - (a + 1)x + (a - 1) = 0$ ના બીજનો તફાવત તેમના ગુણાકાર જેટલો થાય ?
એક વર્તૂળાકાર તારનો $10\,cm$ વ્યાસ હોય અને આ તાર ને $1$ મીટર વ્યાસના તાર પર રાખવામા આવે તો તારના બંને અંત્યબિંદુથી કેન્દ્ર આગળ બનતા ખૂણાનું મૂલ્ય મેળવો.
(0, 2) કેન્દ્રવાળા અને 2 ત્રિજયાવાળા વર્તુળનું સમીકરણ મેળવો.
છ ૫ત્ર અને છ કવ૨ ૫ણ $1$ થી $6$ સુધીના નંબ૨ આપીને $1$ નંબ૨નો ૫ત્ર $2$ નંબ૨ના કવ૨માં આવે તથા એક ૫ણ નંબ૨નો ૫ત્ર તે જ નંબ૨ના કવ૨માં ન આવે તે રીતે દરેક કવ૨માં ફક્ત એક જ ૫ત્ર કુલ ........ રીતે મૂકી શકાય.