MCQ
$x+y=0$ અને $y=[\pi]$ રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $........ .$
  • $\frac{\pi }{4}$
  • B
    $\frac{\pi }{3}$
  • C
    $\frac{\pi }{2}$
  • D
    $0$

Answer

Correct option: A.
$\frac{\pi }{4}$
$ x+y=0$ નો ઢાળ $ m_1 = \frac{-1}{1}=-1$
અને $ y= [ \pi]$ નો ઢાળ $ m_2 =0$
$ \tan \alpha= \begin{vmatrix}{\frac{m_1-m_2}{1+m_1m_2}} \end{vmatrix}=\begin{vmatrix}{\frac{-1-0}{1+(-1)(0)}} \end{vmatrix}$
$ \tan \alpha=1$
$\alpha=\frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x+y=\frac{\pi}{4}$ અને $\tan x +\tan y=1,(n\in Z)$ હોય , તો ......... સત્ય બને.
જો વક્રો $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1$ અને $x^{2}+y^{2}=12$ ના સામાન્ય સ્પર્શકની ઢાળ $m$ હોય, તો $12\,m^{2}=\dots\dots\dots$
રેખા $ 2x - 3y = 5$  ને લંબ અને બિંદુ  $(1, -1)$ અને માંથી પસાર થતી રેખાનું સમીકરણ ....
જો રેખાઓ  $mx + 2y + 1 = 0$  અને  $2x + 3y + 5 = 0 $ લંબ હોય, તો $m$ નું મૂલ્ય કેટલું થાય ?
$(0, 0), (3, 0)$  અને  $(0, 4) $ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર કયું હશે ?
ધારોકે અતિવલય$:\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ ની ઉત્કેન્દ્રતતા $\sqrt{\frac{5}{2}}$ અને તેના નાભિલંબની લંબાઈ $6 \sqrt{2},$ છે જો $y=2 x+c$ એ અતિવલય $H$ ની સ્પર્શક હોય, તો $c^{2}$ નું મૂલ્ચ............. છે
જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા અક્ષો યામાક્ષો પર હૉય અને બિંદુ $(4,-1)$ અને $(-2, 2)$ માંથી પસાર થતાં હોય તેવા ઉપવલયની ઉત્કેન્દ્રતા મેળવો. 
ધારોકે $z$ એવી સંકર સંખ્યા છે કે જેથી $|z+2|=1$ અને $\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}$. તો $|\operatorname{Rc}(\overline{z+2})|$ નું મૂલ્ય ............ છે.
જો સમીકરણ $\cos p\theta + \cos q\theta = 0,\;p > 0,\;q > 0$ ની $\theta $ ના ઉકેલગણ સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીનો ન્યુનતમ સમાન્ય તફાવત મેળવો.
$z_1=3+i, z_2=2 i-3$ તો $z_1+z_2$ નો કાલ્પનિક ભાગ .......