Question
$(x+y)^{6}$ નું વિસ્તરણ કરો.

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક $8$ છે, જો પ્રથમ સંખ્યા $4$ હોય તો બીજી સંખ્યા શોધો.
જો 2x + 3y = 10 હોય અને xનું પ્રમાણિત વિચલન 15 હોય, તો y નું પ્રમાણિત વિચલન શોધો.
$(2 x-a)^{5}$નું વિસ્તરણ કરો.
જો ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર અનુક્રમે 3 અને 729 છે, તો શ્રેણીનું પાંચમું પદ શોધો.
$\left(3 x-\frac{3}{x}\right)^3$ નું વિસ્તરણ કરો.
એક બેન્કમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચેનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો :
$(1)$ હોદ્દો : મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા
$(2)$ વૈવાહિક દરજ્જો : પરિણીત, અપરિણીત
$(3)$ જાતિ : પુરુષ, સ્ત્રી
વર્ગ $0-9$ $10-24$ $25-49$ $50-74$ $75-100$
આવૃત્તિ $10$ $20$ $30$ $20$ $10$
ઉપર જણાવેલ આવૃત્તિ $–$ વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો.
નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી બૅન્કના 100 એ.ટી.એમ. (A.T.M.)માંથી 5 એ.ટી.એમ. (A.T.M.)નો પુરવણીરહિત પ્રકારે યાદચ્છિક નિદર્શ મેળવો :
018, 502, 153, 096, 027, 007, 118, 245, 012, 054, 444, 211, 323, 428, 137.
ભારતના એક જાણીતા બૉલરે છેલ્લી 100 મૅચમાં કરેલું પ્રદર્શન નીચે મુજબ છે. 
વિકેટની સંખ્યા 345
મેચની સંખ્યા 1815322654
જો આ માહિતીનો તૃતીય ચતુર્થક 3 વિકેટ હોય, તો ચતુર્થક વિચલન શોધો.
વર્ષ દરમિયાન એક કંપનીના ઉત્પાદિત એકમોની સંખ્યા નીચે મુજબ છે તે પરથી અનિવારક સતત આવત્તિ$-$વિતરણ મેળવો.
દૈનિક ઉત્પાદન $($એકમ$)$ મધ્યકિંમત $11.5$ $21.5$ $31.5$ $41.5$ $51.5$ $કુલ$
દિવસો $160$ $120$ $43$ $40$ $2$ $365$