MCQ
યુક્લિડ ____________ દેશનો વતની હતો.
  • A
    બેબિલોનિયા
  • B
    ભારત
  • C
    ગ્રીસ
  • ઇજિપ્ત

Answer

Correct option: D.
ઇજિપ્ત
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\Delta PQR$ માં, $\angle R = \angle P$, $QR = 4$ સેમી અને $PR = 5$ સેમી હોય, તો $PQ$ની લંબાઈ ________ છે.
સમીકરણ 3x - 2y = 12 માટે, y = __________ .
જો $(\sqrt{5}+3)^2-a+b \sqrt{5}$ હોય, તો
$10$ અવલોકનો નો મધ્યક $52$ છે. જે દરેક અવલોકન માથી $12$ બાદ કરવામાં આવે, તો મળતા નવા અવલોકનો નો મધ્યક $…………..$  થાય.
હેરોનના સૂત્ર અનુસાર $ a $ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $= ……………$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 16$ સેમી અને $AB$ ને અનુરૂપ વેધ  $DM$ ની લંબાઈ $12$ સેમી હોય, તો $ABCD$ નું ક્ષેત્રફળ $= ................  cm^2 $
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $100$ સેમી છે અને તેના એક વિકર્ણની લંબાઈ $48$ સેમી છે. તો તેના બીજા વિકર્ણની લંબાઈ $…………..$ સેમી હોય.
$ \triangle ABC $ માં $AB = 6$ સેમી, $BC = 8$ સેમી અને $AC = 10$ સેમી હોય, તો $AC$ પરના વેધ $BM$ ની લંબાઈ $................ $ સેમી થાય.
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $ 48 \ cm^2 $ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે.
$ \angle PRT $ એ $ \triangle PQR $ નો બહિષ્કોણ છે. જો $ \angle P = 70^\circ $ અને $ \angle Q = 50^\circ $ હોય, તો $ \angle PRT = ......$