Question types

વિકલન question types

179 questions across 6 question groups — pick any mix to generate a આંકડાશાસ્ત્ર paper with step-by-step answer keys.

179
Questions
6
Question groups
5
Question types
Sample Questions

વિકલન questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે $?$
  • $-\frac{p}{x} \cdot \frac{d x}{d p}$
  • B
    $\frac{p}{x} \cdot \frac{d x}{d p}$
  • C
    $-\frac{x}{p} \cdot \frac{d p}{d x}$
  • D
    $-\frac{p}{x} \cdot \frac{d p}{d x}$

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
કોઈ એક વિધેય $x = a$ આગળ ન્યૂનતમ થવા માટેની જરૂરી અને પર્યાપ્ત શરતો કઈ છે $?$
  • A
    $f^{\prime}(a)=0, f^{\prime \prime}(a) < 0$
  • B
    $f^{\prime}(a) > 0, f^{\prime \prime}(a) > 0$
  • $f^{\prime}(a)=0, f^{\prime \prime}(a) > 0$
  • D
    $f^{\prime}(a) < 0, f^{\prime \prime}(a) > 0$

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
$x = a$ આગળ વિધેય $f(x)$ વધતું હોય, તો નીચેમાંથી સાચો વિકલ્યો ક્યો $?$
  • A
    $f^{\prime}(a) < 0$
  • $f^{\prime}(a) > 0$
  • C
    $f^{\prime}(a)=0$
  • D
    $f^{\prime \prime}(a) > 0$

Answer: B.

View full solution
Q 4MCQ1 Mark
$u$ અને $v; x$ નાં વિધેયો હોય, તો $\frac{v}{u}$ નું વિકલિતનું સૂત્ર કયું છે $?$
  • A
    $\frac{v \cdot \frac{d u}{d x}-u \cdot\frac{d v}{d x}}{v^{2}}$
  • B
    $\frac{v \cdot \frac{d u}{d x}+u \cdot\frac{d v}{d x}}{v^{2}}$
  • C
    $\frac{u \cdot \frac{d v}{d x}+v \cdot \frac{d u}{d x}}{u^{2}}$
  • $\frac{u \cdot \frac{d v}{d x}-v \cdot \frac{d u}{d x}}{u^{2}}$

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
બે વિધેયો $u$ અને $v; x$ નાં વિધેયો હોય, તો તેમના ગુણાકારનું વિકલિતનું સૂત્ર કયું છે $?$
  • A
    $u \cdot\frac{d u}{d x}+v \cdot \frac{d v}{d x}$
  • B
    $u \cdot \frac{d v}{d x}-v \cdot\frac{d u}{d x}$
  • C
    $\frac{d u}{d x} \times \frac{d v}{d x}$
  • $u \cdot \frac{d v}{d x}+v \cdot \frac{d u}{d x}$

Answer: D.

View full solution
બજારમાં ચોખાની માંગ $x = 3 (60 - p)$ છે. મહત્તમ આમદાની માટેની માંગ શોધો અને તે માંગ માટેની કિંમત અને આમદાની મેળવો.
View full solution
એક વસ્તુના એકમદીઠ ઉત્પાદન $-$ ખર્ચનું વિધેય $C=1500+0.05 x-2 \sqrt{x}$ છે. સાબિત કરો કે, ઉત્પાદન $400$ એકમ કરવામાં આવે ત્યારે ઉત્પાદન $-$ ખર્ચ ન્યૂનતમ થશે.
View full solution
કોઈ માલના $x$ એકમ બનાવવાનું એકમ દીઠ ખર્ચ $c=1000+8 x+\frac{5000}{x}$ હોય, તો ખર્ચ ન્યૂનતમ થાય તે માટે કેટલું ઉત્પાદન કરવું જોઈએ $?$ ન્યૂનતમ ખર્ચ પણ શોધો.
View full solution
એક કારખાનામાં સો ટનદીઠ સ્ટીલનું ઉત્પાદન $-$ ખર્ચ $\frac{1}{10 x} x^{3}-4 x^{2}+50 x+300$ છે. ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો.
View full solution
એક રમક્ડું $₹\ 20$ ની કિંમતે વેચાય છે. આવાં $x$ રમકડાં બનાવવાનો કુલ ખર્ચ $C=1000+16.5 x+0.001 x^{2}$ રૂપિયા થાય છે. કેટલાં રમકડાં બનાવવાથી મહત્તમ નફો થાય $?$
View full solution
રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાની રેફ્રિજરેટરની કિંમત $₹ \ 10,000$ રાખે છે. $x$ રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ $C=0.1 x^{2}+9000 x+100$ રૂપિયા છે. કેટલાં રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય $?$
View full solution
એક ઉત્પાદક $200 x+15 x^{2}$ રૂપિયા ખર્ચી $x$ એકમોનું ઉત્પાદન કરે છે. માંગનું વિધેય $p = 1200 -10x$ છે, તો નફાનું વિધેય શોધો અને મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ ?
View full solution
$f(x)=2 x^{3}+3 x^{2}-36 x+10$ છે. $x$ ની કઈ કિંમતો માટે $f(x)$ મહત્તમ કે ન્યૂનતમ થશે તે શોધો. આ મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો.
View full solution

Generate a વિકલન paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App