Question types

ચતુષ્કોણ question types

170 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

170
Questions
8
Question groups
5
Question types
Sample Questions

ચતુષ્કોણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 6MCQ1 Mark
સમલંબ ચતુષ્કોણકોણ $ABCD$ માં $AB\| CD$ છે. $AD $ અને $BC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે. જો $AB = 18$ સેમી અને $PQ = 15$ સેમી હોય, તો $CD = …………$ સૈમી,
  • A
    $9$
  • $12$
  • C
    $6$
  • D
    $3$

Answer: B.

View full solution
Q 7MCQ1 Mark
$ \angle PQR $ ની બાજુ ઓ $PQ, QR$ અને $RP$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $A, B$ અને $C $ છે. જો $ \triangle ABC $ ની પરિમિતિ $18.6$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $.........$સેમી થાય.
  • A
    $36.2$
  • B
    $18.6$
  • $37.2$
  • D
    $9.3$

Answer: C.

View full solution
Q 8MCQ1 Mark
$ \triangle ABC $ ની બાજઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q $ અને $R$ છે, તો $ \angle BAC = \angle ............$
  • A
    $ABC$
  • B
    $PRQ$
  • C
    $QPR$
  • $PQR$

Answer: D.

View full solution
Q 9MCQ1 Mark
લંબચોરસ $PQRS$ ની પરિમિતિ $40$ સેમી છે. જો $PQ : QR = 3 : 5$ હોય, તો $RS = ..……......$ સેમી.
  • A
    $12.5$
  • B
    $25$
  • $7.5$
  • D
    $15$

Answer: C.

View full solution
Q 10MCQ1 Mark
$ \triangle ABC $ ની બાજઓ $AB$ અને $A C$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે, જૉ $BC = 8.2$ સેમી હોય, તો $PQ= ................$ સેમી.
  • A
    $6.3$
  • $4.1$
  • C
    $8.2$
  • D
    $12.3$

Answer: B.

View full solution
સાબિત કરો કે, ચતુષ્કોણની સામસામેની બાજુઓનાંમધ્યબિંદુઓને જોડતાં રેખાખંડ એકબીજાને દુભાગે છે.
View full solution
સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં $AB \| DC, BD$ વિકર્ણ છે. અને $AD$ નું મધ્યબિંદુ $E$ છે. $E$ માંથી $AB$ ને સમાંતર અને $BC$ ને $F$ માં છેદતી એક રેખા દોરી છે. $F$ એ $BC$ નું મધ્યબિંદુ છે તેમ બતાવો.
View full solution
$ABCD$ સમબાજુ ચતુષ્કોણ છે. $P Q, R$ અને $S$ એ અનુક્રમેબાજુઓ $AB, BC, CD$ અને $DA$ માં મધ્યબિંદુઓ છે. સાબિતકરોકે ચતુષ્કોણ $PQRS$ એ લંબચોરસ છે.
View full solution
$ABCD$ સમબાજુ ચતુષ્કોણ છે. સાબિત કરોકે વિકર્ણ $AC$ એ $\angle A$ તેમજ $\angle C$ ને દુભાગે છે તથા વિકર્ણ $BD$ એ $\angle B$ તેમજ
$\angle D$ ને દુભાગે છે.
View full solution
$\triangle A B C$ માં $\angle C$ કાટકોણ છે. કર્ણ $AB$ ના મધ્યબિંદુ $M$ માંથી પસાર થતી અને $BC$ ને સમાંતર રેખા $AC$ ને $D$ માં છેદે છે તો સાબિત કરો કે, $(i) \ D$ એ $AC$ નું મધ્યબિંદુ છે. $(ii) MD \perp AC (iii) C M=A M=\frac{1}{2} AB$
View full solution
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ માં બાજુઓ $AB$ અને $CD$ નાંમધ્યબિંદુઓ અનુક્રમે $E$ અને $F$ છે. સાબિત કરો કે, રેખાખંડ $AF$ અને $EC$ વિકર્ણ $BD$ નું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે.
View full solution
$\text{ABCD}$ લંબચોરસ છે અને તેની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q, R$ અને $S$ છે. સાબિતકરોકે, ચતુષ્કોણ $\text{PQRS}$ એ સમબાજુ ચતુષ્કોણ છે.
View full solution
  Column $1$   Column $2$
$1.$ સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$માં $\angle A=5 \angle B$ હોય, તો $\angle C =........$ $A.$ $190^\circ $
$2.$ સમબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$માં $\angle A=\angle B-30^{\circ}$ હોય, તો $\angle C =........$ $B.$ $150^\circ $
    $C.$ $75^\circ $
View full solution
  Column 1   Column 2
$1.$ $\square P Q R S$ ચોરસ છે. જો $PQ = 5,$ તો $QS =$__________ છે. $A.$ $40^\circ $
$2.$ સમબાજુ ચતુષ્કોણ $ABCD$માં $\angle B=80^{\circ}$ હોય, તો $\angle A D B$ =__________ $B.$ $150^\circ $
    $C.$ $5 \sqrt{2}$
View full solution
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ માં વિકર્ણ $BD$ પર બે બિંદુઓ $P$ અને $Q$ એવા લીધાં છે કે જેથી $DP = BQ$ થાય. $($જુઓ આકૃતિ$)$સાબિત કરો કે, $(i) \triangle APD ≅\triangle CQB \ (ii) AP = CQ \ (iii) \triangle AQB ≅\triangle CPD \ (iv) AQ = CP \ (v) \text{APCQ}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
View full solution
લંબચોરસ $ABCD$ માં વિકર્ણ $AC$ એ $ \angle A $ તેમજ $ \angle C $ ને દુભાગે છે. સાબિત કરો કે,
$( 1 ) ABCD$ ચોરસ છે. $( 2 )$ વિકર્ણ $BD$ એ $ \angle B $ તેમજ $ \angle D $ ને દુભાગે છે.
View full solution
સાબિત કરોકે, જો ચતુષ્કોણનાં વિકર્ણો સમાન હોય તથા તે એકબીજાને કાટખૂણે દુભાગે, તો તે ચોરસ છે.
View full solution
સમલંબ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $AB \| CD$ અને $AD = BC$ સાબિત કરો કે, $(i) \angle A = \angle B \ (ii) \ \angle C = \angle D \ (iii) \ \triangle ABC ≅\triangle BAD \ (iv)$ વિકર્ણ $AC =$ વિકર્ણ $BD \ [$સૂચના $: AB$ ને લંબાવો અને $C$ માંથી $DA$ ને સમાંતર તથા $AB$  એ $E$ માં છેદતી એક રેખા દોરો.$]$ 
View full solution
$\triangle ABC$ અને $\triangle DEF$ માં $AB = DE, AB \| DE, BC = EF$ અને $BC \| EF$ છે. શિરોબિંદુઓ $A, B$ અને $C$ અનુક્રમે $D, E$ અને $F$ સાથે જોડાયેલા છે. સાબિત કરોકે, $(i)$ ચતુષ્કોણ $\text{ABED}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $(ii)$ ચતુષ્કોણ $\text{BEFC}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $(ii) \ AD \| CF$ અને $AD = CF \ (iv)$ ચતુષ્કોણ $\text{ACFD}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $(v) \ AC = DF \ (vi) \  \triangle ABC ≅\triangle DEF$
View full solution
સમાંતર બાજૂ ચતુષ્કોણ $\text{XYZW}$  માં $ \angle X = \angle Y+ 30^\circ $ હોય, તો $ \angle x= ........... (75^\circ , 105^\circ , 120^\circ ) $
View full solution
$ \triangle PQR $ માં $PQ$ અને $PR$ નાં મધ્યબિંદૂ અનુક્રમે $X $ અને $Y$ છે, જે $QR = 3.2$ સેમી હોય, તો $XY = ………..$ સેમી. $(1.6, 6.4 , 4.8)$
View full solution
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
View full solution
એક ચતુષ્કોલના ખુણાના માપનું પ્રમાણ $7:3 : 2 : 6$ છે, તો તે ચતુષ્કોણનો સૌથી નાના ખૂણાનું માપ $...........$ હોય. $(20^\circ , 40^\circ , 60^\circ )$
View full solution

Generate a ચતુષ્કોણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App