Question types

મુદ્દા પરથી વાર્તા question types

13 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

13
Questions
1
Question groups
5
Question types
Sample Questions

મુદ્દા પરથી વાર્તા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

એક રાજા – એશ આરામવાળી જિંદગી – ઊંઘ ન આવવી - ચિંતા થવી – અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા - નિષ્ફળતા – એક વૈદની યુક્તિ – જાદુઈ ગેડી દડો અને દવાની ભૂકી રાજાને આપવાં – ગેડી દડાની રમતથી રોગ દૂર થવો-વૈદને ઈનામ-બોધ.
View full solution
[મુદ્દા : એક સાબર હતું - તળાવના પાણીમાં પોતાનો પડછાયો જોઈને રૂપાળાં શીંગડાના વખાણ કરે છે – પાતળા પગ છે તેનું દુઃખ વ્યક્ત કરે છે – અચાનક વાધની ગર્જના થાય છે – સાબર ભાગે છે. - વાઘ પાછળ રહી જાય છે – સાબર જંગલમાં પહોંચે છે. - ઝાડ સાથે શીંગડા ભેરવાઈ જાય છે – સાબરને અફસોસ થાય છે. - જે પગને હું વગોવતું હતું તેણે બચાવ્યું પણ શીંગડાઓને લીધે મરવાનો વારો આવશે.]
View full solution
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક હતી મધમાખી- ઉડતા ઉડતા તળાવમાં પડી - ડૂબવા લાગી - તળાવકિનારે ઝાડ ઉપર કબૂતર બેઠું હતું - કબૂતરે ડૂબતી મધમાખીને જોઈ-ઝાડનું પાંદડું તોડી મધમાખી પાસે નાખ્યું - મધમાખી તેના ઉપર ચઢી ગઈ - પાંખો સુકાઈ જતાં ઊડી ગઈ - દિવસો પછી શિકારી આવે છે —કબૂતરને મારવા જતાં શિકારીને મધમાખી કરડે છે - કબૂતર બચી જાય છે.]
View full solution
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક લાવરી હતી- મકાઈના ખેતરમાં માળો બાંધી રહેતી હતી – પાક તૈયાર થઈ ગયો હતો - તેથી લાવરી બચ્ચાઓને બીજે જવાનું જણાવે છે - ખેડૂત પાડોશીઓ-સગાંઓની મદદથી પાક કાપવાનું વિચારે છે - એટલે લાવરી બચ્ચાઓને લઈને બીજે જતી નથી – આખરે ખેડૂત જાતે જ પાક કાપવાનું વિચારે છે - એટલે લાવરી બચ્ચાઓને લઈને ઊડી જાય છે.]
View full solution
આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો : [મુદ્દા : એક ખેડૂતને પાંચ દીકરો- ખૂબ જ લડતા - ખેડૂત ખૂબ સમજાવે પણ માને નહીં - ખેડૂતે ઉપાય શોધ્ધો - લાકડીની ભારી આપીને તોડવા કહ્યું – ભારી ન તૂટી - પછી એક એક લાકડી આપીને તોડવા કહ્યું - લાકડી તૂટી ગઈ - દીકરાઓને સંપીને રહેવા કહ્યું.]
View full solution

Generate a મુદ્દા પરથી વાર્તા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App