Question types

સંધિ question types

30 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

30
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સંધિ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1સંધિ1 Mark
નીચેનામાંથી “પરીક્ષા' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે?
(અ) પરી + ઈક્ષા (બ) પરિ+ ઈક્ષા (ક) પરી+ક્ષા
View full solution
Q 2સંધિ1 Mark
નીચેનામાંથી 'અન્વેષણ' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? (અ) અ + ન્વેષણ  (બ) અન + વેષણ  (ક) અનુ + એષણ
View full solution
Q 3સંધિ1 Mark
નીચેનામાંથી 'સંમતિ' શબ્દની કઈ સંપિ યોગ્ય રીતે છોડેલી છે ? (અ) સન + મતી (બ) સમ + મતી (ક)  સમ્+મતિ
View full solution
Q 4સંધિ1 Mark
નીચેનામાંથી 'હષવિશ' શબ્દની કઈ સંપિ યોગ્ય રીતે છોડેલી છે ? (અ) હર્ષા + આવેશ  (બ) હર્ષા + વેશ   (ક) હર્ષ + આવેશ
View full solution
Q 5સંધિ1 Mark
નીચેનામાંથી ‘નિત્યાનંદ' શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? (અ) નિત + આનંદ (બ) નિત્યા + નંદ (ક) નિત્ય + આનંદ
View full solution

Generate a સંધિ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App