Question types

ગધ : ખરી માં question types

30 questions across 5 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

30
Questions
5
Question groups
5
Question types
Sample Questions

ગધ : ખરી માં questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

‘ખરી માં’ પાઠના લેખક કોણ$?$
  • રમણલાલ દેસાઈ
  • B
    રમણલાલ નીલકંઠ
  • C
    પન્નાલાલ પટેલ
  • D
    ગોવર્ધન ત્રિપાઠી

Answer: A.

View full solution
‘ખરી માં’ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો$?$
  • A
    ચિંતન
  • નવલિકા
  • C
    ચરિત્રલેખ
  • D
    લોકકથા

Answer: B.

View full solution
‘તમે અહી રહેશો કે જતાં રહેશો$?$’ – આ વાક્ય કોણ બોલે છે$?$
  • A
    નવી માં
  • કુસુમાયુધ
  • C
    લેખક
  • D
    જૂની માં

Answer: B.

View full solution
‘મેં ક્યારે તને “તમે” કહીને બોલાવ્યો$?$’ – આ વાક્ય કોણ બોલે છે$?$
  • નવી માં
  • B
    કુસુમાયુધ
  • C
    નોકર
  • D
    ડોક્ટર

Answer: A.

View full solution
પ્રેમનું ઔષધ સામાજિક સામાજિક જીવનની અનેક વિષમતાઓને પણ મિટાવી શકે છે - આ સમજ કઈ કૃતિમાં આપેલી છે ?
  • A
    દિલાવરી
  • ખરી માં
  • C
    દાદાજી
  • D
    આંટી

Answer: B.

View full solution
‘કુસુમાયુધ’ નાં પાત્ર દ્વારા બાળમાનસની સચોટ છબી ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે. આ વિધાન ની ‘ખરી માં’ પાઠનાં આધારે સચોટતા જણાવો.
View full solution

Generate a ગધ : ખરી માં paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App