Questions

MCQ (પદ્ય)

🎯

Test yourself on this topic

4 questions · timed · auto-graded

Question 11 Mark
ગાયે લીધાં ગાનાં વાછરું રે
Answer
ગાયે પોતાના વાછરડાને પાસે લીધું છે.
View full question & answer
Question 21 Mark
ધોરીએ લીધાં ધુરી-ઘોંસરી રે
Answer
બળદોએ કાંધે ઘૂંસરી લીધી છે.
View full question & answer
Question 31 Mark
નદી-સરોવર છલી વળ્યાં રે.
Answer
નદીઓ અને સરોવરો પાણીથી છલકાઈ ગયાં છે.
View full question & answer
Question 41 Mark
ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!
Answer
મેહુલો ઉત્તરમાં ગાજ્યો ને દક્ષિણમાં વરસ્યો
View full question & answer
MCQ (પદ્ય) - GUJARATI STD 6 Questions - Vidyadip