Question types

ભાઈબંધી question types

130 questions across 13 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

130
Questions
13
Question groups
5
Question types
Sample Questions

ભાઈબંધી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ગોલુને તાવ આવ્યો ત્યારે દગડુએ આખી રાત જાગીને એના કપાળે પોતાં મૂક્યાં હતાં.
View full solution
ડૉક્ટર તો દવા આપીને જતા રહ્યા પણ એમની વાત સાંભળીને દગડુનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો.
View full solution
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
ડૉક્ટરે ભારેખમ ચહેરે કહ્યું, “વહેલાં બોલાવ્યો હોત તો!"
View full solution
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
ડૉક્ટરની દવા કે ગોલુના ભીના કોથળાએ ચમત્કાર કર્યો એ તો ભગવાન જાણે!!
View full solution
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
અબોલ પશુને ખવડાવ્યા વગર આપણે ક્યારેય ખાધું છે ખરું?
View full solution
દગડુએ ગોળીનો ભુક્કો કરીને પાણીમાં બરાબર ભેળવીને પછી એ પાણી ભાટલીમાં ભર્યું. પતિ-પત્ની બંનેએ મહામુશ્કેલીએ ગોરિયાને દવાવાળું પાણી પિવડાવ્યું. દગડુ વારેઘડીએ જઈને જોતો હતો. પણ દવાની કંઈ અસર થતી હોય એવું લાગ્યું નહીં. ગોરિયો શાંત થઈને આંખ મીંચીને પડ્યો હતો, નહોતો એનો તાવ ઊતરતો કે નહોતો એ આંખ ખોલીને જોતો.
$(1)$ પતિ-પત્નીએ ગોરિયાને દવાવાળું પાણી કેવી રીતે પિવડાવ્યું?
$(2 )$ દગડુને કેમ એવું લાગ્યું કે ગોરિયાને દવાની અસર નથી થતી?
$(3)$ દંપતી માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે?
$(4)$ દવાવાળું પાણી કેવી રીતે બનાવ્યું?
View full solution

Generate a ભાઈબંધી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App