Question types

સુંદર સુંદર question types

103 questions across 9 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

103
Questions
9
Question groups
5
Question types
Sample Questions

સુંદર સુંદર questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નજીકના અર્થ સામે ખરું કરો :
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.
(અ) ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું મારા મનમાં થાય છે.
(બ)ઈશ્વર ખૂબ જ સુંદર હસે છે, એવું મારા મનમાં થાય છે.
(ક)ભગવાનની સુંદરતાનો કોઈ પાર નથી.
View full solution
નજીકના અર્થ સામે ખરું કરો :
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર
(અ) કવિને પરોઢ, રાત્રિ, વન, ઉપવન અને પર્વત આ બધું જ સુંદર લાગે છે.
(બ) સવાર-સાંજ, બાગ-બગીચામાં ફરવાનું અને પર્વત પર ચડવું ગમે છે.
(ક) વન-ઉપવન ફૂલોથી અને પર્વત સવાર-સાંજનાં સૂર્યનાં કિરણોથી સુંદર દેખાય છે.
View full solution
$(1)$ આશા, તારા દાદાને દવા આપ.
$(2)$ આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
$(3) $ આપણા દેશનું નામ ભારત છે.
$(4)$ અરેરે ! બિચારું બચ્ચું મા વિના વલવલે છે !
View full solution
$(1)$ અરેરે ! બિચારું પક્ષી અથડાઈ ગયું !
$(2)$ હવે બધા વિદ્યાર્થીઓ સફાઈ કરો.
$(3)$ આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે.
$(4)$ તમારા ગામનું નામ શું છે?
View full solution
$(1)$ હેમંતઋતુના મહિના કયા કયા છે?
$(2)$ દિલ્લી ભારતની રાજધાની છે.
$(3)$ મનુ, હવે વાંચવા બેસ.
$(4)$ વાહ ! સૂર્યમંદિર તો સૂર્યમંદિર જ છે!
View full solution
$(1)$ હું સાતમા ધોરણમાં ભણું છું.
$(2)$ તમારા પિતાજીનું નામ શું છે?
$(3)$ વાહ ! શું મેઘધનુષ છે !
$(4)$ રમેશ, તારા પિતાને પાણી આપ.
View full solution

Generate a સુંદર સુંદર paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App