Question types

બે રૂપિયા question types

100 questions across 11 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

100
Questions
11
Question groups
5
Question types
Sample Questions

બે રૂપિયા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
ડૉક્ટર બાઈ કેવાં હતાં $?$
  • દયાળુ
  • B
    પ્રામાણિક
  • C
    ગુસ્સાવાળાં
  • D
    શાંત સ્વભાવનાં

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
એણે પોતાના નિરાશ બનેલા ચિત્તને ફોસલાવવા માંડ્યું. $–$ વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો.
  • એણે મનને મનાવવાનો પ્રયાસ કર્યો.
  • B
    એણે મનને દબાવી દીધું.
  • C
    એણે મનને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો.
  • D
    એણે મનને દુઃખી કર્યું.

Answer: A.

View full solution
Q 3MCQ1 Mark
રૂપિયાની વાત જાણીને બા પાછી જીવ બાળશે. - વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો.
  • A
    રૂપિયાની વાત જાણીને બા ગુસ્સે થશે.
  • રૂપિયાની વાત જાણીને બા ચિંતા કરશે.
  • C
    રૂપિયાની વાત જાણીને બા રાજી થશે.
  • D
    રૂપિયાની વાત જાણીને બા શાંત થશે.

Answer: B.

View full solution
Q 4MCQ1 Mark
આ પર્યટન મરજિયાત નથી.' વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો
  • આ પર્યટન ફરજિયાત છે.
  • B
    આ પર્યટન જરૂરી નથી
  • C
    આ પર્યટનમાં જવું જ પડશે.
  • D
    આ પર્યટન મરજિયાત છે.

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
છોકરીઓના અવાજ પછી મોટાં બહેન બોલ્યાં $–$ આ મોટાં બહેન એટલે કોણ $?$
  • A
    આનંદીનાં બહેન
  • શાળાનાં મુખ્ય શિક્ષિકા
  • C
    આનંદીનાં વર્ગશિક્ષિકા
  • D
    શાળાના અન્ય શિક્ષક

Answer: B.

View full solution
ભગવાનને ____________ દિલથી પ્રાર્થના કરીએ તો, અણીને વખતે તે ભક્તની વહારે ધાય છે. (સાચા, પૂરા)
View full solution

Generate a બે રૂપિયા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App