Question types

ભાઈબંધી question types

86 questions across 12 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

86
Questions
12
Question groups
5
Question types
Sample Questions

ભાઈબંધી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
દવાની ગોળી ખવડાવવા માટે કોણ મોઢું ખોલવા તૈયાર નહોતું $?$
  • A
    દગડુ
  • B
    શાંતા
  • ગોરીયો
  • D
    ગોલુ

Answer: C.

View full solution
Q 2MCQ1 Mark
શાનો અવાજ મંદિરના ઘંટારવ જેવો લાગતો હતો $?$
  • A
    ગોલુના હસવાનો
  • ગોરિયાના ધાવવાનો
  • C
    ચંદેરીના ભાંભરવાનો
  • D
    દગડુના બોલવાનો

Answer: B.

View full solution
Q 3MCQ1 Mark
ગોરિયાના પીઠ પર કોણે ભીના કોથળા મૂક્યા હતા $?$
  • ગોલુએ
  • B
    દગડુએ
  • C
    શાંતાએ
  • D
    લેખકે

Answer: A.

View full solution
Q 4MCQ1 Mark
“અરે ગોલુ, અહીંયા બેસીને શું કરે છે $?$" આ વાક્ય કોણ બોલે છે$?$
  • A
    ગોલુ
  • B
    ચંદેરી
  • C
    શાંતા
  • દગડુ

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
“ગોરિયો મૂઓ છે એવો દેખાવડો કે નજરાઈ જતાં વાર ન લાગે.’” આ વાક્ય કોણ બોલે છે $?$
  • A
    દગડુ
  • શાંતા
  • C
    ગોલુ
  • D
    ચંદેરી

Answer: B.

View full solution

Generate a ભાઈબંધી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App