Question types

સોનાનો કિલ્લો question types

67 questions across 11 question groups — pick any mix to generate a IDEAL - GUJRATI paper with step-by-step answer keys.

67
Questions
11
Question groups
5
Question types
Sample Questions

સોનાનો કિલ્લો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
જેસલમેરનું કયું સ્થળ સમગ્ર વિશ્વમાં આપણી કલાસમૃદ્ધિના શિખર સમાન છે $?$
  • સોનાનો કિલ્લો
  • B
    ગડીસર તળાવ
  • C
    કુલધરા ગામ
  • D
    ડેઝટ

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
‘કેસરિયા બાલમા, પધારો મોરે દેશ' ગીતમાં કયો ભાવ વધુ જોવા મળે છે $?$
  • A
    પ્રેમ
  • B
    ઉદારતા
  • આતિથ્યભાવ
  • D
    કરુણા

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
સોનાનો કિલ્લો' પાઠમાં કયા મહિનાની ઠંડીની વાત કરવામાં આવી છે $?$
  • A
    ઑક્ટોબરની
  • B
    નવેમ્બરની
  • ડિસેમ્બરની
  • D
    જાન્યુઆરીની

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
જેસલમેરની કઈ હવેલીઓ અદ્ભુત છે $?$
  • પટવાઓની
  • B
    રજવાડાંઓની
  • C
    વડવાઓની
  • D
    ઐતિહાસિક

Answer: A.

View full solution
Q 5MCQ1 Mark
જેસલમેરથી લગભગ કેટલા કિલોમીટર બાદ બીજા દેશની સરહદ શરૂ થાય છે $?$
  • A
    $50$
  • B
    $40$
  • C
    $60$
  • $70$

Answer: D.

View full solution
$(1)$ પચીસ વર્ષે પૂરાં થયે ઊજવાતો ઉત્સવ $(A)$ સુવર્ણજયંતી મહોત્સવ
$(2)$ પચાસ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ $(B)$ અમૃત મહોત્સવ
$(3)$ સો વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ $(C)$ રજત જયંતી મહોત્સવ
$(4)$ પંચોતેર વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ $(D)$ શતાબ્દી મહોત્સવ
View full solution
સાબરમતી નદી રાજસ્થાનની અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે અને વેકરિયા નજીકથી ઉદગમ પામીને ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ આશરે 416 કિમી જેટલી છે. હજારો વર્ષો પહેલાં તે ‘કાશ્યપી ગંગા'ને નામે ઓળખાતી હતી. સતયુગમાં 'કૃતવતી' અને ત્રેતાયુગમાં 'ગિરિકર્ણિકા' નામે ઓળખાતી હતી. દ્વાપરયુગમાં 'ચંદનવતી' ને નામે ઓળખાતી હતી. કળિયુગના પ્રારંભમાં તે ‘શ્વભ્રવતી, શુભવતી, સાબ્રમતી, સાભ્રમતી' અને હવે તે સાબરમતી નામથી ઓળખાય છે.
પ્રશ્નો :-
$(1)$ આપેલા ફકરામાં કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? તે ક્યાંથી નીકળે ?
$(2)$ સાબરમતી નદી ક્યાંથી નીકળી ક્યાં સુધી જાય છે ?
$(3)$ ગિરિમાળા એટલે શું?
$(4)$ અહીં કેટલા અને કયા કયા યુગોની વાત કરવામાં આવી છે ?
$(5)$ સાબરમતી નદીનાં કયા નામોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
$(6)$ ગુજરાતની કઈ નદી પવિત્ર નદી તરીકે ઓળખાય છે ?
View full solution

Generate a સોનાનો કિલ્લો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App