MCQ 11 Mark“હા, અમારે પણ બિલકુલ એવું જ થયું." આ વાક્ય કોણ બોલે છે $?$Aદરિયાનું ટીપું✓તળાવનું ટીપુંCનદીનું ટીપુંDખાબોચિયાનું ટીપુંAnswerCorrect option: B. તળાવનું ટીપુંView full question & answer→
MCQ 21 Markહેલી' એટલે કેવો વરસાદ $?$Aસતત અઠવાડિયા સુધી પડતો વરસાદBઝરમર પડતો વરસાદCપુષ્કળ ધોધમાર પડતો વરસાદ✓કરા પડતો વરસાદAnswerCorrect option: D. કરા પડતો વરસાદView full question & answer→
MCQ 31 Mark‘ક્યાં જઈને વરસાદરૂપે પડવું ?' તે કોને પૂછવા જવાનું કહે છે$ ?$Aવરુણદેવને✓ઈન્દ્રદેવનેCપવનદેવનેDઅગ્નિદેવનેAnswerCorrect option: B. ઈન્દ્રદેવનેView full question & answer→
MCQ 41 Mark“મારે તો અહીં નથી રહેવું. મારે મારા ઘરે જવું છે." આ વાક્ય કોણ બોલે છે $?$Aખાબોચિયાનું ટીપુંBતળાવનું ટીપુંCદરિયાનું ટીપું✓નદીનું ટીપુંAnswerCorrect option: D. નદીનું ટીપુંView full question & answer→
MCQ 51 Mark“અમારામાંથી કોઈને માછલી પી જતી હતી.” આ વાક્ય કોણ બોલે છે $?$Aનદીનું ટીપુંBતળાવનું ટીપુંCદરિયાનું ટીપું✓ખાબોચિયાનું ટીપુંAnswerCorrect option: D. ખાબોચિયાનું ટીપુંView full question & answer→
MCQ 61 Markનીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે $?$AદરિયોBનદીCતળાવ✓આકાશAnswerCorrect option: D. આકાશView full question & answer→