Question types

અંતરિક્ષમાં સંતાકૂકડી question types

131 questions across 10 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

131
Questions
10
Question groups
5
Question types
Sample Questions

અંતરિક્ષમાં સંતાકૂકડી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
$1.$ અંતરિક્ષ
$2.$ સંતાકૂકડી
$3.$ પૃથ્વી
$4.$ આકાશ
View full solution
Q 23જોડણી1 Mark
કુત્રિમ / કૃત્રિમ માંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: .........
View full solution
આવા બીજા શબ્દો શોધીને લખો:
$1. .........-$ લખવું
$2. .........-$ ઓઢવાની વસ્તુ
$3. .........-$ ચઢવું
$4. .........-$ ખેડવું તે
$5. .........-$ ખવાય તેવું
$6. .........-$ પોષાય તેવું
$7. .........-$ લંબાવવું
$8. .........-$ વહે તેવું
$9. .........-$ ધોવાવાની ક્રિયા
View full solution
આપેલ શબ્દના નજીકના અર્થવાળો શબ્દ પસંદ કરો:

1. કટોકટી: અઘરો સમય, વધારે મુશ્કેલ સમય, મહત્ત્વનો સમય
2. રજમાત્ર: ફક્ત ધૂળ જેવું, બિલકુલ નહિ, ઘણુંખરું, જરાક
3. વસાહત: માણસોનું ટોળું, વસતિ, રહેવા માટેની જગ્યા
4. યથાસ્થાન: ઉપયોગી જગ્યા, જ્યાં હોય ત્યાં, એક જગ્યાથી બીજી જગ્યા પર જવું
5. જીવસૃષ્ટિ: સજીવોનું સહજીવન, સમુદ્રીજીવો, સર્વ પશુ-પક્ષીઓ, જીવતું જગત
6. વહારે આવવું: મદદ કરવી, સાથે આવવું, પાછળ પાછળ આવવું
7. નિરીક્ષણ: ધ્યાનથી જોવું, નજર કરવી, તાકી રહેવું, શિક્ષણ વગરનું
View full solution
પ્રાણવાયુ માટે, ઠંડી સામે રક્ષણ માટે, તેમજ ચાલવા માટે શાનો ઉપયોગ થાય છે?
$☐$  વિવિધ યંત્રોનો
$☐$ સ્પેસ સુટનો
$☐$  અવકાશયાનનો
  • A
    વિવિધ યંત્રોનો
  • સ્પેસ સુટનો
  • C
    અવકાશયાનનો

Answer: B.

View full solution
ખાસ વ્યક્તિઓને બાદ કરતાં, બાકીનાઓને માટે ‘ત્યાં' જવાની મનાઈ હતી. ‘ત્યાં' એટલે …
$☐$ નિરીક્ષક યંત્રો પાસે
$☐$ ભોંયરામાં જવાના રસ્તા તરફ
$☐$ સિક્યુરિટી પાસે
  • A
    નિરીક્ષક યંત્રો પાસે
  • ભોંયરામાં જવાના રસ્તા તરફ
  • C
    સિક્યુરિટી પાસે

Answer: B.

View full solution

Generate a અંતરિક્ષમાં સંતાકૂકડી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App