Question types

જીવતી દીવાદાંડી question types

85 questions across 15 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

85
Questions
15
Question groups
5
Question types
Sample Questions

જીવતી દીવાદાંડી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
બે નવયુવાન સૈનિકોની જિંદગી બચાવવા બદલ અમેરિકાના કોશે લાઈટહાઉસ (દીવાદાંડી)માં જઈને આઇડાની મુલાકાત લીધી?
View full solution
Q 2MCQ1 Mark
આઇડાએ ચાર કિશોરોના જાન બચાવ્યા ત્યારે તેને લાઈમ રોક પર આવ્યાને કેટલો સમય થયો હતો?
View full solution
Q 3MCQ1 Mark
લાઈમ રૉક પાસેના સમુદ્રમાં નૌકાવિહાર કરતા ચાર તોફાની કિશોરોને કોન્ને બચાવ્યા?
View full solution
લોકો સમુદ્રની યાત્રા પૂરી કરે તેની જવાબદારી મારા પર છે, એ વિચારીને આઇડાને આનંદ ન થતો.
View full solution
એક $18$ મીટર લાંબી વ્હેલ માછલી દરિયાના તોફાનમાં અમને જોવા મળી જે આ તોફાનનું સુંદર સંભારણું બની ગઈ. એ પણ અમારી જેમ જીવસટોસટનો ખેલ ખેલી રહી હતી. દરિયાઈ સફરમાં જોવા મળેલી આ મોટામાં મોટી વ્હેલ માછલી હતી.
View full solution
તમને ગમતું એક રૅપર ચિપકાવી તેના પરથી પ્રશ્નોની રચના કરો અને ઉત્તર લખો:
Image
$(1)$ આ શાનું રપર છે?
$(2)$ એક પકિંગમાં કેટલી લોંગ બુક પૅક કરેલી છે?
$(3)$ આખા પેકિંગની MRP કેટલા રૂપિયા છે?
$(4)$ એક લૉંગ બુકની કિંમત કેટલા રૂપિયા છે?
$(5)$ લૉંગ બુકમાં કેટલાં પેજ છે?
$(6)$ આ લૉંગ બુકનું ઉત્પાદન કોણે કરેલું છે?
$(7)$ લૉંગ બુકનું ઉત્પાદન ક્યારે થયેલું છે?
$(8)$ નીચે લંબચોરસ આકારમાં છાપેલા બારકોડમાં શાની વિગત હશે?
View full solution

Generate a જીવતી દીવાદાંડી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App