Question types

ક્ષિતિ question types

126 questions across 14 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

126
Questions
14
Question groups
5
Question types
Sample Questions

ક્ષિતિ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
કોણ નાનપણમાં વિલાયતી ઢીંગલી જેવી દેખાતી હતી?
View full solution
Q 2MCQ1 Mark
સંતોષભાઈના ઘરનું સૌથી વધારે ધ્યાન કોલ રાખે છે?
View full solution
નદીને કાંઠે એક ઝાડ છે. ઝાડની પાસેથી જ નદી વહે છે. ઝાડનો છાંયો નદીના પાણીમાં પડે છે. આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે. નદીના પાણી સાથે તે રમતું હોય એવું દેખાય છે. એ ઝાડ બાવળનું છે. બાવળને પીળા ફૂલો આવેલાં છે. ઝીણાં પીળાં ફૂલો નદીના પાણીમાં પડી પડીને નદીના પાણી ઉપર તણાવે જાય છે. નદીનાં પાણી પીળાં ફૂલોને નચાવતાં નચાવતાં ક્યાંયનાં ક્યાંય દૂર લઈ જાય છે.
View full solution
સ્થળ : પાટણ (રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે.)
જગડુશા : મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને?
રાજા : સુખદુઃખની વાતો કરવા, શેઠજી! ગુજરાતમાં આજે ત્રણ વર્ષથી કારમો દુકાળ ચાલે છે!
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા
હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે. શી ખબર, શું થવા બેઠું છે?
રાજા : રામજી રાખશે તેમ રહેશે! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે.
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે!
રાજા : મૂકી દીધા હતા: હવે તો એ ખાલી થઈ ગયા.
પ્રશ્નોત્તર :
$(1)$ રાજાએ જગડુશાને શા માટે યાદ કર્યા હશે?
$(2)$ હિન્દુસ્તાનના કયા કયા પ્રદેશમાં દુકાળે આણ વર્તાવી છે ?
$(3)$ વિશળદેવ પ્રજાવત્સલ રાજા છે. એવું શા ઉપરથી કહી શકાય ?
$(4)$ પાનખરમાં પાંદડાં ખરે તેમ કોણ ખરી રહ્યું છે? શાથી?
$(5)$ રાજા વિશળદેવ કઈ બાબતને પોતાનો રાજધર્મ માને છે?
$(6)$ દુકાળ એટલે શું? દુકાળની માનવજીવન પર શી અસર પડે છે?
View full solution

Generate a ક્ષિતિ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App