Questions

વિરુદ્ધાર્થી શબ્દ

🎯

Test yourself on this topic

25 questions · timed · auto-graded

Question 11 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ધોળા’ નો વિરોધી છે ? $A.$ કાળા $B.$ સફેદ $C.$ શ્વેત
Answer
$A$. કાળા
View full question & answer
Question 21 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘ફિકર’ નો વિરોધી છે $? A.$ બેફીકર $B. $ ચિંતા $C.$ ચિંતિત
Answer
$B. $ ચિંતા
View full question & answer
Question 31 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પાપ’ નો વિરોધી છે $? A.$ સુખ $B.$ પુણ્ય $C.$ દોશી
Answer
$B.$ પુણ્ય
View full question & answer
Question 41 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પરદેશ’ નો વિરોધી છે $? A.$ સ્વદેશ $B.$ વિદેશ $C.$ મલક
Answer
$A.$ સ્વદેશ
View full question & answer
Question 51 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘રાત’ નો વિરોધી છે $? A.$ દિવસ $B.$ સાંજ $C. $ રાત્રી
Answer
$A.$ દિવસ
View full question & answer
Question 61 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘મુક્તિ’ નો વિરોધી છે $? A.$ છૂટછાટ $B.$ બંધન $C.$ મુક્ત
Answer
$B.$ બંધન
View full question & answer
Question 71 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘છેલ્લા’ નો વિરોધી છે $? A.$ પેલ્લા $B.$ આખરી $C.$ દસમું
Answer
$A.$ પેલ્લા
View full question & answer
Question 81 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘વિજય’ નો વિરોધી છે $? A.$ પરાજય $B.$ સફળ $C.$ યોદ્ધા
Answer
$A.$ પરાજય
View full question & answer
Question 91 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘નીડર’ નો વિરોધી છે $? A.$ ડરપોક $B.$ બહાદુર $C.$ યોદ્ધા
Answer
$A.$ ડરપોક
View full question & answer
Question 101 Mark
નીચેનામાંથી ‘શાંત’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ શાંતિ $B.$ અશાંત $C.$ ડાહ્યું
Answer
$B.$ અશાંત
View full question & answer
Question 111 Mark
નીચેનામાંથી ‘જ્ઞાની’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ અજ્ઞાની $B.$ મિત્રતા $C.$ હોશિયાર
Answer
$A.$ અજ્ઞાની
View full question & answer
Question 121 Mark
નીચેનામાંથી ‘ધ્યાન’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ દોસ્ત $B.$ મગ્ન $C.$ બેધ્યાન
Answer
$C.$ બેધ્યાન
View full question & answer
Question 131 Mark
નીચેનામાંથી ‘સાંજ’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ સંધ્યા $B.$ રાત $C.$ સવાર
Answer
$C.$ સવાર
View full question & answer
Question 141 Mark
નીચેનામાંથી ‘મિત્ર’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ દોસ્ત $B.$ ભાઈબંધ $C.$ દુશ્મન
Answer
$C.$ દુશ્મન
View full question & answer
Question 151 Mark
નીચેનામાંથી ‘જન્મ’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ મરણ $B.$ જીવન $C.$ માવઠું
Answer
$A.$ મરણ
View full question & answer
Question 161 Mark
નીચેનામાંથી ‘ભીતર’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ મિજાજ $B.$ નજીક $C.$ બહાર
Answer
$C. $ બહાર
View full question & answer
Question 171 Mark
નીચેનામાંથી ‘દુ:ખ’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ મિજાજ $B.$ દુર્લભ $C$. સુખ
Answer
$C.$ સુખ
View full question & answer
Question 181 Mark
નીચેનામાંથી ‘ઉઠવું’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ લાભ $B.$ ઉભું $C.$ બેસવું
Answer
$C.$ બેસવું
View full question & answer
Question 191 Mark
નીચેનામાંથી ‘લાયક’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ લાભ $B.$ ગેરલાયક $C.$પળ
Answer
$B.$ ગેરલાયક
View full question & answer
Question 201 Mark
નીચેનામાંથી ‘અસલ’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ કાર્યરત $B.$ નકલ $C.$સક્રિય
Answer
$B.$ નકલ
View full question & answer
Question 211 Mark
નીચેનામાંથી ‘પ્રવૃતિ’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ કાર્યરત $B.$ નિવૃત્તિ $ C.$ સક્રિય
Answer
$B.$ નિવૃત્તિ
View full question & answer
Question 221 Mark
નીચેનામાંથી ‘સાક્ષર’ શબદનો વિરુદ્ધાર્થી’ શબ્દ કયો છે$?\ A.$ નિરક્ષર $B.$ભણેલો $C.$ગણેલો
Answer
$A.$ નિરક્ષર
View full question & answer
Question 231 Mark
નીચેનામાંથીકયો શબ્દ ‘શુરવીર’ નો વિરોધી છે $?\ A.$ કાયર $B.$ બહાદુર $C.$ યોદ્ધા
Answer
$A.$ કાયર
View full question & answer
Question 241 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રકાશ’ નો વિરોધી નથી $?\ A.$ ધુતિ $B.$ અંધકાર $C.$ તિમિર
Answer
$A.$ ધુતિ
View full question & answer
Question 251 Mark
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રેમ’નો વિરોધી નથી $?\ A.$ ધૃણા $B.$ તિરસ્કાર $C.$ સ્નેહ
Answer
$C.$ સ્નેહ
View full question & answer
વિરુદ્ધાર્થી શબ્દ - Gujarati STD 9 Questions - Vidyadip