Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.
View Solution
2
$K_4[Ni(CN)_4],$ સવર્ગ સંયોજનમાં નીકલની ઓક્સિડેશન અવસ્થા = ......
View Solution
3
$KCN$ ઉમેરવાથી $AgCN$ ની દ્રાવ્યતા ....... ને લીધે વધે છે.
View Solution
4
$[MA_3B]^{n \pm}$ સંકીર્ણ રચના સાથે ભૌમિતિક સમઘટકતા ન હોવાનું જણાયું છે.સંકીર્ણનું શક્ય બંધારણ$(s)$ (જ્યાં $A$ અને $B$ એકદંતીય લિગાન્ડ છે)
View Solution
5
$Mn^{4+}$ આયનની અનુચુંબકીય ચાકમાત્રા આશરે ...... $B.M.$
View Solution
6
$[MnX_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.9\, BM$ છે. સંકિર્ણ આયનની ભૂમિતિ કઈ છે?
View Solution
7
$Na_2[Fe(CN)_5NO]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક ....... થાય.
View Solution
8
$Na_3[Co(ONO)_6$ નુ $IUPAC$ નામ ..... થશે.
View Solution
9
$Na_3[Fe(NH_3)(CN)_5]. 2H_2O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક .............. થશે.
View Solution
10
$NH_2.NH_2$ ....... તરીકે વર્તે છે.
View Solution
11
$NH_3, en, Cl^{-}$ અને $CO$ લિગેન્ડ પૈકી તેમની ક્ષેત્રીય અસરની પ્રબળતાનો ચડતો ક્ર્મ જણાવો.
View Solution
12
$Ni^{2+}$ ની પ્રવાહી દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય બોહર મેગ્નેટોન માં કેટલું થશે? (પરમાણુક્ર્માંક : $Ni = 28$)
View Solution
13
$[NiCl_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા .... $B.M.$ (માત્ર સ્પીન) છે.
View Solution
14
$[NiCl_4]^{2-}$ નો ચુંબકીય ચાકમાત્રા (માત્ર સ્પીન) ........ $B.M.$
View Solution
15
$[Ni(Cl)_4]^{2-}$ સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ છે.
View Solution
16
$[Ni(CO)_4],[Ni(CN)_4]^{2-}, [NiCl_4]^{2-}$ સંકીર્ણમાં પરમાણુની સંકરણ સ્થિતિ અનુક્રમે......
View Solution
17
$[Ni(CO)_4]$ અને $[NiCl_2(PPh_3)_2]$ની ભૂમિતિ કઈ છે?
View Solution
18
$Ni(CO)_4$ માં $Ni$ નો અસરકારક પરમાણુ ક્રમાંક(EAN)....છે.
View Solution
19
$[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન $(s)$ પસંદ કરો
View Solution
20
$[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન પસંદ કરો.
View Solution
21
$[Ni(NH_3)_4]\ [NiCl_4]$ નું $IUPAC$ નામ જણાવો.
View Solution
22
$[NiX_4]^{2-}$ આયનની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોવાનું જણાયું છે. તો પછી આયન છે: ($X =$ એકદંતીય ઋણાયનિક લિગાન્ડ)
View Solution
23
$[Pt(C_2H_4) Cl_3]^-$ માં $Pt$ નો ઓક્સિડેશન આંક ......... થશે.
View Solution
24
$[PtCl_2(H_2O)(NH_3)]$ સંકીર્ણ વિશે નીચેનામાંથી કયું સાચું છે?
View Solution
25
$[PtCl_6]^{2-}$ આયનમાં જોવા મળતુ સંકરણ ....... છે.
View Solution
26
$[Pt(NH_3)_2Cl_2]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....... છે.
View Solution
27
$[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]$ નું $IUPAC$ નામ ...... છે.
View Solution
28
$[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]\ Cl_2$ એકબીજાના ....... છે.
View Solution
29
$[Pt(NH_3)_4 NO_2Cl] SO_4$ નુ $IUPAC$ નામ ............. થશે.
View Solution
30
$[Pt(NH_3)_5Cl]Cl_3$ માં પ્લેટીનમના ઓક્સિડેશન આંક = .....
View Solution
31
$[Pt(py)(NH_3)(NO_2)Cl BrI]$ સૂત્ર માટે કેટલા ભૌમિતિક સમઘટકો સૈદ્ધાંતિક રીતે શક્ય છે?
View Solution
32
$SCN$ લીગેન્ડમાં જો $N$ એ મધ્ય પરમાણુ સાથે જોડાય તો લીગેન્ડનું નામ.....
View Solution
33
$t^6$$_{2g}$ $e^2$$_g$ પ્રણાલી માટે, ચુંબકીય ચાકમાત્રા માટે $(\mu)$ નું મૂલ્ય $=$ ..... $B.M.$
View Solution
34
$[Ti(H_2O)_6]^{+3}$ સ્વભાવે અનુચુંબકીય છે કારણ કે...
View Solution
35
અંદર $(n-1)$ કક્ષકનાં સંકરણમાં જ્યારે - કક્ષકો ભાગ લે છે ત્યારે બનતા સંકીર્ણ....
View Solution
36
અષ્ટફલકીય સંકીર્ણ [Mabcdef] માં સૈદ્ધાંતિક રીતે કુલ સમઘટકોની સંખ્યા.....
View Solution
37
આયર્ન $(III)$ હેકઝાસાયનોફેરેટ $(II)$ નુ બંધારણ .......... થશે.
View Solution
38
આલ્કીન ના
હાઇડ્રોજીનેશન
માં સમાંગ ઉદ્દીપક તરીકે વિલ્કીન્સન ઉદ્દીપક શું ધરાવે છે ?
View Solution
39
આલ્કીનના હાઈડ્રોજીનેશન માટે વપરાતો વિલકિન્સન ઉદ્દીપક જે સમાંગ ઉદ્દીપક તરીકે વપરાય છે તે ...... ધરાવે છે.
View Solution
40
........ ઋણ લિગેન્ડ છે.
View Solution
41
એમોનિયા કોપર આયન સાથે બેઝીક માધ્યમમાં $[Cu(NH_3)_4]^{+2}$ સંકીર્ણ આયન આપે છે પરંતુ એસિડિક દ્રાવણમાં તે સંકીર્ણ આયન રચતું નથી ?
View Solution
42
ઓક્સિહિમોગ્લોબિનમાં $Fe(II)$ નો સવર્ગાંક .......... થશે.
View Solution
43
કઈ જોડના બંને ઘટકો સમાન સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?
View Solution
44
કયા આયન પાસે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે?
View Solution
45
કયા ઘટકનો મધ્યસ્થ પરમાણુ સમતલીય ચોરસ ભૌમિતિક રચના દર્શાવે છે?
$(i)\ XeF_4\ (ii)\ SF_4\ (iii)\ [Ni (Cl_4)]^{2-}\ (iv)\ [ptCl_4]^{2-}$
View Solution
46
કયાં પ્રકારનો સમઘટક અષ્ટફલકીય $[CO(NH_3)_4Br_2]Cl$ વડે રહેલ છે?
View Solution
47
કયું આયન(સંકીર્ણ) પ્રતિચુંબકીય છે?
View Solution
48
કયું નિમ્ન સ્પિન સંકીર્ણ છે?
View Solution
49
કયું વિધાન ખોટું છે?
View Solution
50
કયું વિધાન ખોટું છે?
View Solution
51
કયું સંકીર્ણ આયનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુમાં - ઈલેક્ટ્રોનની સંખ્યા આવેલી નથી? ($Cr$ નો પ.ક્ર.$= 24, Mn = 25, Fe = 26, CO = 27$)
View Solution
52
કયું સંકીર્ણ આયન ર્દશ્યપ્રકાસનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે?
View Solution
53
કયું સંકીર્ણ એ ચોરસ સમતલ બંધારણ છે?
View Solution
54
કયું સંકીર્ણ કે જેનો ઉપયોગ કેન્સર પ્રતિરોધક તરીકે છે?
View Solution
55
કયું સંયોજન ચતુષ્ફલકીય આકાર ધરાવે છે?
View Solution
56
કયું સાયનો સંકીર્ણ લઘુતમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?
View Solution
57
કયો $\pi-$ એસિડ લિગાન્ડ જે તેના $d-$ કક્ષકનો ઉપયોગ તેના સંકીર્ણ સંયોજનમાં સિનેર્જિક બંધન દરમિયાન કરે છે.
View Solution
58
કયો સંકીર્ણ $EAN$ નિયમનું પાલન કરતું નથી?
View Solution
59
કાર્બન મોનોક્સાઈડના સવર્ગ પ્રક્રિયા થી મળતું સંકીર્ણ કયા નામથી ઓળખવામાં આવે છે?
View Solution
60
કાર્બન મોનોક્સાઈડમાં $C - O$ બંધની બંધલંબાઈ $1.128$ $\mathop A\limits^o $ છે. $Fe(CO)_5$ માં $C - O$ બંધલંબાઈ $=$ .......... $\mathop A\limits^o $
View Solution
61
કેન્સર પ્રતિકારક દવા સીસ-પ્લેટિનમાં...... લિગેન્ડો હોય છે.
View Solution
62
કોના દ્વારા પ્રકાશીય સક્રિયની ઘટના દર્શાવે છે?
View Solution
63
ક્યુ તત્ત્વ એકકેન્દ્રિય કાર્બોનિલ બનાવતું નથી ?
View Solution
64
ક્યુપ્રોમોનીયમ સલ્ફેટમાં કોપરનો સવર્ગ આંક..... છે.
View Solution
65
ક્યૂ વિધાન જે ધાતુ કાર્બોનિલ્સ વિશે સાચું નથી?
View Solution
66
ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ (સ્પીન $B.M$ માં મૂલ્ય)..... (Atomic num. $: Mn = 25, Fe = 26, CO = 27 $)
View Solution
67
ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
View Solution
68
ચોરસ-સમતલ ભૂમિતિ ....... વડે દશાર્વેં છે.
View Solution
69
ચોરસ સમતલ સંકીર્ણ કઈ સમઘટકતા દર્શાવે છે?
View Solution
70
જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની ચુબંકીય ચાકમાત્રા ‘સ્પીન [બ્હોર ચુંબકીય એકમમાં ($\mu_B$)] નું ....... થશે.
View Solution
71
જો $1/3$ કુલ ક્લોરીન સંયોજન તેના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરતા અવક્ષેપિત થાય તો $CrCl_3.6H_2O$ નું કયું બંધારણ સાચું છે?
View Solution
72
જો $\Delta_0 < P$, હોય તો $d^4$ પ્રણાલી માટે સાચું ઈલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.
View Solution
73
જ્યારે એક મોલ $[Co(NH_3)_3Cl_3]$ નું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે ?
View Solution
74
જ્યારે સંક્રાંતિ ધાતુના $d^7$ રચના હોય, તો પ્રતિચુંબકીય સસેપ્ટીબ્લીટી ........ $B.M.$ હોય.
View Solution
75
ઝિગ્લર નાટા ઉદ્દીપક = ....
View Solution
76
ટેટ્રાએમ્માઇનડાયક્લોરો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા ક્લોરાઇડ આયનોની સંખ્યા ...........
View Solution
77
ટેટ્રાએમ્માઈનડાયક્લોરોપ્લેટિનમ $ (IV) $ ક્લોરાઈડમાં ની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે?
View Solution
78
ટેટ્રાસાયનો નિકલેટ $(II)$ સંકીર્ણ આયન ..... ભૌમિતિક રચના ધરાવે છે.
View Solution
79
ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટેટ $(III)$ ક્લોરાઈડનું સંકીર્ણ સંયોજન = ....
View Solution
80
ટ્રાય એમ્માઇન ડાય એકવા કોબાલ્ટ $ (III) $ કલોરાઇડ સંકીર્ણને કયા સૂત્ર વડે દર્શાવશે ?
View Solution
81
ટ્રાયફીનાઈલ ફોસ્ફીન = .....
View Solution
82
ટ્રીસ (ઈથિલીન ડાયએમાઈન) કોબાલ્ટ $ (III) $ સલ્ફેટનું અણુસૂત્ર.... છે.
View Solution
83
ડાયઇથિલિન ટ્રાયએમાઇન એ ......... છે.
View Solution
84
ડાયએમાઇન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું યોગ્ય સૂત્ર કયુ છે?
View Solution
85
ડાયએમાઈન સિલ્વર $(I)$ ક્લોરાઈડનું સાચું સૂત્ર = .....
View Solution
86
ડાયક્લોરાઈડો ડાયએમાઈન પ્લેટીનમ $ (II) $ સંકીર્ણનું અણુસૂત્ર ......છે.
View Solution
87
ડાયક્લોરો ડાયઓક્સિલેટો ક્રોમીયમ $ (III)$ માં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ...... છે.
View Solution
88
ડાયમિથાઇલ ગ્લાયઓક્સાઇમ $Ni^{2+}$ સાથે એક સમતલીય સમચોરસ સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ હોવું ........ જોઈએ
View Solution
89
તટસ્થ લિગાન્ડ…….
View Solution
90
તેના જલીય દ્રાવણમાં સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ મા …….કસોટી આપે છે.
View Solution
91
દ્રશ્યમાન ક્ષેત્રમાં અધિશોષણની તરંગલંબાઈ માટે સાચો ક્રમ લખો.
View Solution
92
દ્રાવણમાં નિર્બળ વિધુતવાહક નીચેનામાંથી ક્યુ છે?
View Solution
93
ધન $CuSO_4.5H_2O$ માં કોપર ..... દ્વારા સવર્ગ પામે છે.
View Solution
94
નાઈટ્રોપેન્ટએમ્માઈન ક્રોમીયમ $(III) $ ક્લોરાઈડમાં કયા પ્રકારની સમઘટકતા હોય છે.
View Solution
95
નીચનાં પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?
View Solution
96
નીચે આપેલમાંથી કયું ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?
View Solution
97
નીચે આપેલમાંથી કયું વધુ સંખ્યામાં સમઘટકો આપે છે?
View Solution
98
નીચે આપેલ સંકીર્ણ .......છે.
View Solution
99
નીચે આપેલ સંકીર્ણ .......છે.
View Solution
100
નીચે આપેલા કયાં આર્ગોનોમેટાલિક સંયોજનો છે. $(I)$ ગ્રીગ્નાર્ડ પ્રકિયક $(II)$ ટ્રાયમિથાઇલ બોરોન $(III)$ સોડિયમ મિથોક્સાઈડ $(IV)$ $TEL$
View Solution
Previous
1
...
16908
16909
16910
16911
16912
...
16979
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App