MCQ
$0.3 \overline{6}=$ __________
  • A
    $\frac{36}{100}$
  • B
    $\frac{4}{11}$
  • C
    $\frac{2}{5}$
  • $\frac{11}{30}$

Answer

Correct option: D.
$\frac{11}{30}$
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$XY$ એ $ \triangle XYZ $ ના પરિવૃત્તનો વ્યાસ છે, તો $ \angle XZY  =   ........………$
$6p = 7q - 3$ પ્રમાણિત સ્વરૂપમાં લખો.
ઘન $-$ સમતલ $-$ રેખા $-$ બિંદુ સુધીનાં ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ $.........$ જાય છે.
$ \angle ACD $ એ $ \triangle ABC $ નો બહિષ્કોણ છે. જો $ \angle A = 50^\circ $ અને $ \angle B = 65^\circ $ હોય, તો $ \angle ACD = ………$
$3.1 \overline{23}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં_________ લખાય.
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માટે $ 7\angle P = 2\angle R $ છે , તો $ \angle P =…………..$
ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $=  .. … … ….….. cm^2 $.
$ x^3 + 64 $ ને $x+4$ વડે ભાગતા ભાગફળ $.........$ મળે .
$ \triangle ABC $ ની બાજઓ $AB$ અને $A C$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે, જૉ $BC = 8.2$ સેમી હોય, તો $PQ= ................$ સેમી.
બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે.