Sample Questionsસંખ્યા પધ્ધતિ questions
One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
જો $\frac{1}{7}= 0.$ $\overline{142857}$ છે, તો $\frac{2}{7}= 0.$ $\overline{285714}$મળે છે.
View full solution →$7^{-3} \cdot 9^{-3}=(63)^{-3}$
View full solution →$(\sqrt{x} + \sqrt{y})^2 = (\sqrt{x})^2 + 2\sqrt{x}\sqrt{y} + (\sqrt{y})^2$
View full solution →$x^{-2}$ એ અસંમેય સંખ્યા છે.
View full solution →$8{\sqrt{15}}$ ને $2{\sqrt{3}}$ વડે ભાગતાં ભાગફળ $4{\sqrt{5}}$ મળે છે.
View full solution →જો $ (a^2)^{\frac{1}{n}} = b $ હોય, તો $ b^{2n} = ……...$
- A
$a^{n}$
- B
$ a^{\frac{n}{2}} $
- C
$ a^{2n} $
- ✓
$ a^4 $
Answer: D.
View full solution →$\frac{3}{5 + 2\sqrt{2}} $ ના છેદનું સંમેયીકરણ કર્યા પછીનું પરિણામ $.........$ છે.
- ✓
$ \frac{15 - 6\sqrt{2}}{17} $
- B
$ \frac{15 + 6\sqrt{2}}{17} $
- C
$ \frac{5 - 2\sqrt{2}}{17} $
- D
$ \frac{3}{5 - 2\sqrt{2}} $
Answer: A.
View full solution →નીચેના પૈકી $\frac{5}{2 - \sqrt{3}} $ ના છેદનો સંમેયીકારક અવયવ $.........$ છે.
Answer: C.
View full solution →$ [\sqrt{3} – \sqrt{2}]^2 $ એ $.........$ સંખ્યા છે.
Answer: B.
View full solution →$2\sqrt{18} ÷ \sqrt{50} $ એ $.........$ સંખ્યા છે.
Answer: B.
View full solution →આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $(v) \ 2\pi $
View full solution →આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \frac{1}{\sqrt{2}} $
View full solution →આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \frac{2\sqrt{7}}{7\sqrt{7}} $
View full solution →આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $(ii) (3 + \sqrt{23}) - \sqrt{23} $)
View full solution →આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ 2- \sqrt{5} $
View full solution →સાદું રૂપ આપો. $ 7^{\frac{1}{2}} · 8^{\frac{1}{2}} $
View full solution →કિંમત શોધો. : $ 125^{ \frac{1}{3} } $
View full solution →સાદું રૂપ આપો. $ \frac{11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}} $
View full solution →કિંમત શોધો. : $ 32^{ \frac{1}{5} } $
View full solution →સાદું રૂપ આપો. $ ({\frac{1}{3}}^3)^7 $
View full solution →નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $1.101001000100001 ...$
View full solution →નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $7.478478 ...$
View full solution →નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $0.3796$
View full solution →નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \sqrt{225} $
View full solution →નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \sqrt{23} $
View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1.$ |
$0 . \overline{6}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ |
$A$. |
$\frac{3}{2}$ |
| $2.$ |
$0 . \overline{123}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ |
$B.$ |
$\frac{2}{3}$ |
| |
|
$C.$ |
$\frac{61}{495}$ |
View full solution →
| |
Column $1$ |
|
Column $2$ |
| $1.$ |
$5$ અને $6$ વચ્ચેની સંમેય સંખ્યા |
$A.$ |
$\frac{13}{4}$ |
| $2.$ |
$3$ અને $3.5$ વચ્ચેની સંમેય સંખ્યા |
$B.$ |
$\frac{17}{3}$ |
| |
|
$C.$ |
$\frac{2}{4}$ |
View full solution →| વિભાગ I | વિભાગ II |
| Q.1. $\frac{1}{5+\sqrt{2}}$ ના છેદનો સંમેયકારક અવયવ | a. $5+\sqrt{7}$ |
| Q.2. $\frac{3}{4-\sqrt{13}}$ નો સાદું રૂપ | b. $4+\sqrt{13}$ |
| c. $5-\sqrt{2}$ |
View full solution →| વિભાગ I | વિભાગ II |
| Q.1. $3+\sqrt{2}$ નો સંમેયકારક અવયવ | a. $5+\sqrt{7}$ |
| Q.2. $5-\sqrt{7}$ નો સંમેયકારક અવયવ | b. $3-\sqrt{2}$ |
| c. $2^3$ |
View full solution →| વિભાગ I | વિભાગ II |
| Q.1. $5^{-3}=$ | a.$2^3$ |
| Q.2. $\frac{2^9}{4^3}=$ | b. $\frac{1}{125}$ |
| c. $3^7$ |
View full solution →નીચેની સંખ્યાઓને $ \frac pq$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
$(1)\ 2.5\overline{76} $
$(2)\ 1.3\overline{4} $
View full solution →નીચેની સંખ્યાઓને $ \frac p{q} $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ અને $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
$(1)\ 0.\overline{547} $
$(2)\ 3.\overline{52} $
View full solution →નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો :
$(1) \frac{71}{125} \ (2)\ \frac{4}{13} $
View full solution →સાદું રૂપ આપો: $ \frac{25^{\frac{3}{2}} \times 343^{\frac{1}{5}}}{16^{\frac{5}{4}} \times 8^{\frac{4}{3}} \times 7^{\frac{3}{5}}} $
View full solution →સાદું રૂપ આપો : $ \frac{3\sqrt{2} - 2\sqrt{3}}{3\sqrt{2} + 2\sqrt{3}} + \frac{\sqrt{12}}{\sqrt{3} - \sqrt{2}} $
View full solution →$0 . \overline{6}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં $................$ લખાય. $\left(\frac{3}{2}, \frac{2}{3}, \frac{9}{6}\right)$
View full solution →$\frac{-\sqrt{48}}{\sqrt{27}}$ એ $................$ સંખ્યા છે. $($અસંમેય, સંમેય, ઋણ પૂર્ણાંક$)$
View full solution →જો $\sqrt{a^2}= b$ હોય, તો $b^{2 n}=................\left(a, a^{2 n}, a^4\right)$
View full solution →$\frac{5}{6}$ ની દશાંશ અભિવ્યક્તિ $................$ છે. $($અનંત આવૃત્ત, અનંત અનાવૃત્ત, સાન્ત$)$
View full solution →$\pi $ એ $...............$ સંખ્યા છે. $($પૂર્ણ, અસંમેય, પ્રાકૃતિક$)$
View full solution →