MCQ
$ - 1 - i\sqrt 3 $ નો કોણાંક મેળવો.
  • A
    $\frac{{2\pi }}{3}$
  • B
    $\frac{\pi }{3}$
  • C
    $ - \frac{\pi }{3}$
  • $ - \frac{{2\pi }}{3}$

Answer

Correct option: D.
$ - \frac{{2\pi }}{3}$
(d) Let $z = - 1 - i\sqrt 3 $
then $\alpha = {\tan ^{ - 1}}\left| {\,\frac{b}{a}\,} \right| = {\tan ^{ - 1}}\left| {\, - \frac{{\sqrt 3 }}{1}\,} \right| = \frac{\pi }{3}$
Clearly, $z$ is in $III$ quadrant.
Therefore argument $\theta = - (\pi - \alpha ) = - (\pi - \pi /3) = \frac{{ - 2\pi }}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પુનરાર્વતન કર્યા સિવાય અંકો $3,5,6,7,$ અને $ 8$ નો ઉપયોગ કરી $ 6,000$ કરતાં મોટી પુર્ણાંક સંખ્યાઓ કેટલી બને?
ધારો કે $P \left(x_0, y_0\right)$ એ અતિવલય $3 x^2-4 y^2=36$ પર નું રેખા. $3 x+2 y=1$ થી સૌથી નજીકનું બિંદુ છે.$\sqrt{2}\left(y_0-x_0\right)=..............$
જો વિતરણનું દરેક અવલોકન જેનું વિચરણ $\sigma^2$ એ $\lambda$ વડે ગુણીત હોય તો નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.
બિંદુ $(2, 3)$ માંથી વર્તૂળ $2\ (x^2 + y^2) - 7x + 9y - 11 = 0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ :
અંકો $0,2,4,6,8$ નો ઉપયોગ કરી ને $10,000$ કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય. (પુનરાવર્તન કર્યા સિવાય )
સમદ્રિબાજુ ત્રિકોણના પાયાના અંત્યબિંદુઓ $(2a, 0)$ અને $(0, a)$ આગળ છે અને એક બાજુ $y$ - અક્ષને સમાંતર છે. બીજી બાજુનું સમીકરણ :
પરવલય $y^{2} = 8ax$ અને વર્તૂળ $x^{2}+ y^{2}= 2a^{2}$ નો સામાન્ય સ્પર્શક કયો છે ?
જેનો વ્યાસ રેખા $3y = x + 7$ પર આવેલ હોય તેવા વર્તુળની અંતર્ગત લંબચોરસ આવેલ છે જો બે નજીકના શિરોબિંદુઓ અનુક્રમે $(-8, 5)$ અને $(6, 5)$ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવો. 
$\frac{1}{{\tan 3A - \tan A}} - \frac{1}{{\cot 3A - \cot A}} = $
એક ચલિત ત્રિકોણની બે બાજુઓના સમીકરણો $x=0$ અને $y=3$ છે, અને તેની ત્રીજી બાજુ એ પરવલય $y^2 = 6x$ નો સ્પર્શક છે. તો તેના પરિકેન્દ્ર નો બિંદુપથ $........$ છે.