MCQ
$10$ ખરા-ખોટા પ્રશ્નોને કેટલી રીતે જવાબ આપી શકાય ?
  • A
    $20$
  • B
    $100$
  • C
    $512$
  • $1024$

Answer

Correct option: D.
$1024$
d
(d)Required number of ways are ${2^{10}} = 1024$, because every question may be answered in $2$ ways.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\tan \frac{A}{2} = \frac{3}{2},$ તો $\frac{{1 + \cos A}}{{1 - \cos A}} = $
સમીકરણો ${x^2} + 2x + 3 = 0$ અને $a{x^2} + bx + c = 0,a,b,c \in R$ ના બંને બીજ સામાન્ય હોય તો $a:b:c = $ .. . .
જો $\mathrm{P}(6,1)$ એ $\mathrm{A}(5,-2), \mathrm{B}(8,3)$ અને $\mathrm{C}(\mathrm{h}, \mathrm{k})$ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું લંબકેન્દ્ર હોય, તો બિંદૂ $\mathrm{C}$ એ ........... વર્તુંળ પર આવેલ છે.
જો શબ્દ $'GANGARAM'$ ના બધા અક્ષરોને ગોઠવવામાં આવે તો એવા કેટલા શબ્દો મળે કે જેમાં બરાબર બે સ્વર સાથે આવે પરંતુ બે $'G'$ સાથે ન આવે ?
$3, 4$ અને $7$ અંકને માત્ર એક વાર અને $5$ અંકનો બે વાર ઉપયોગ કરી $5$ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય ?
રેખા $x+2y=15$ ની દિશામાં બિંદુ $(1, 2)$ થી રેખા $3x-y-5=0$ નું અંતર $=........$
ઉપવલય $2x^2 + 5y^2 = 20$ ની જીવાનું સમીકરણ મેળવો કે જે બિંદુ $(2, 1)$ આગળ દ્વિભાજીત થાય..
ધન પૂર્ણાક સંખ્યા ${n_1},{n_2}$ માટે સમીકરણ ${(1 + i)^{{n_1}}} + {(1 + {i^3})^{{n_1}}} + {(1 + {i^5})^{{n_2}}} + {(1 + {i^7})^{{n_2}}}$ ની કિમત વાસ્તવિક થાય તો . . . . .(કે જ્યાં $i = \sqrt { - 1} $ )
જો ${\left( {1 + x + {x^2}} \right)^n} = {\alpha _0} + {\alpha _1}x + {\alpha _2}{x^2} + .... + {\alpha _{2n}}{x^{2n}},$ તો $ {\begin{vmatrix}{{\alpha _{n - 3}}}&{{\alpha _{n - 1}}}&{{\alpha _{n + 1}}}\\{{\alpha _{n - 6}}}&{{\alpha _{n - 3}}}&{{\alpha _{n + 3}}}\\{{\alpha _{n - 14}}}&{{\alpha _{n - 7}}}&{{\alpha _{n + 7}}}\end{vmatrix}} $
જો $\mathrm{n}$ એ સમીકરણ $2 \cos x\left(4 \sin \left(\frac{\pi}{4}+x\right) \sin \left(\frac{\pi}{4}-x\right)-1\right)=1, x \in[0, \pi]$ નાં ઉકેલની સંખ્યા છે અને $S$ એ ઉકેલનો સરવાળો છે તો ક્રમયુક્ત  $(\mathrm{n}, \mathrm{S})$ જોડ મેળવો.