MCQ
$(1.01)^{10^6}$ _________ 10000.
  • A
    $>$
  • B
    $<$
  • C
    $=$
  • D
    આમાંથી એકપણ નહી.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેના પ્રથમ પદો $1,2,3,..,10$ હોય અને સામાન્ય તફાવત $1,3,5, \ldots, 19$ હોય તેવી $10$ સમાંતર શ્રેણીઓના $12$ પદો સુધીનો સરવાળો અનુક્રમે ધારોકે $s_1, s_2, s_3, \ldots, s_{10}$ છે.તો $\sum \limits_{i=1}^{10} s_i=..........$
સુરેખા $L$ એ રેખા $5x - y = 1$ ને લંબ છે. રેખા $L $ અને યામાક્ષો વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય, તો રેખાનું સમીકરણ શોધો.
$\tan\alpha+2\tan2\alpha+4\tan4\alpha+8\tan8\alpha+16\cot16\alpha=....$
${{x}^{2}}-7x+6=0$ અને ${{y}^{2}}-14y+40=0$ વડે બનતા લંબચોરસનો વિકર્ણ $....$
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\frac{2}{{5 - x}},}&{{\rm{when\,\, }}x < 3}\\{5 - x,}&{{\rm{when\,\, }}x > 3}\end{array}} \right.$, તો
સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
શબ્દ "ned needs nineteen nets" માંથી કુલ કેટલી રીતે પસંદગી થાય ? 
ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?
સમીકરણ $\sin \theta = - \frac{1}{2}$ અને $\tan \theta = \frac{1}{{\sqrt 3 }}$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
શ્રેણી $a, a + d, a + 2d, ……., a + 2nd $ નું તેના મધ્યક પરથી સરેરાશ વિચલનનું શું થાય છે ?