Question
$11$ અને $23$ નો ગુ.સા.અ $......$ છે.

Answer

$11$ અને $23$ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ હંમેશા $1$ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free