Question
${ }^{11} C_4$ ની કિંમત મેળવો.

Answer

$(1){ }^{11} C_4=\frac{11!}{4!(11-4)!}$
$=\frac{11!}{4!\times 7!}$
$=\frac{11 \times 10 \times 9 \times 8 \times 7}{4 \times 3 \times 2 \times 1}$
$=330$
વૈકલ્પિક રીત :
${ }^n C_r$ ની વ્યાખ્યા અનુસાર,
${ }^n C_r=\frac{{ }^n P}{r!}$
${ }^{11} C_4=\frac{{ }^{11} P}{4!}$
$=\frac{11 \times 10 \times 9 \times 8}{4 \times 3 \times 2 \times 1}$
$=330$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)=a+b x \text { 2t-i } f(0)=5, f(3)=20$ હોય, તો વિધેયનું ચોક્કસ સ્વરૂપ મેળવો.
અસતત ચલ અને સતત ચલની વ્યાખ્યા આપો.
એકમાપી આકૃતિ એટલે શું $?$ તેના નામ આપો.
એક ટોપલીમાં 20 નારંગી છે જેમાં 25 % સડેલી છે. જો ટોપલીમાંથી 2 નારંગી પસંદ કરવામાં આવે, તો બંને સારી નારંગી કેટલી રીતે પસંદ થઈ શકે ?
એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે જેમાં 30 છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે 44 કિગ્રા અને 40 કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.
વિધેયનો વિસ્તાર વ્યાખ્યાયિત કરો.
ENGINEERING શબ્દના બધા જ અક્ષરોની મદદથી કુલ કેટલી નવી ગોઠવણીઓ બનાવી શકાય ?
ભારિત મધ્યકની વ્યાખ્યા આપો.
જુદા$-$જુદા અંક ધરાવતો દસ અંકનો મોબાઇલ ફોન$-$નંબર $98$ થી શરૂ થાય તેવા જુદા$-$જુદા કેટલા મોબાઇલ ફોન$-$નંબર બનાવી શકાય $?$
${ }^{n} \mathrm{P}_{3}=720$ હોય તો $n$ ની કિંમત શોધો.