Question
$(-1)^{11}=-1$

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેટલીક વખતે કિરણ પણ હોય.
વર્તુળનાં કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે.
$\triangle ABC$ અને $\triangle PQR$ માં $\frac {AB}{PR} = \frac {BC}{QP} = \frac{CA}{RQ} = 1 $ હોય, તો $\triangle ABC ≅ \triangle RPQ.$
દરેક પૂર્ણ સંખ્યા એ સંમેય સંખ્યા છે
જીવા અને તેનાં બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે.
સમાંતરબાજુ ચતુષ્કોણના વિકણોં પરસ્પર દુભાગે છે.
બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતો છેદિકાની એક જ તરફના અંતઃકોણ સમાન હોય.
વર્તુળ એ સમતલીય આકૃતિ છે.
સમીકરણની બંને બાજુ સમાન શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણ નો ઉકેલ બદલાઈ છે.
કોઈ પણ ત્રિકોણના બે શિરોબિંદુ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે.