Question
$125^{-1 / 3}$ સાદુંરુપ આપો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો કરો : $ 0.3\overline{6} + 0.2\overline{8} $
કિંમત શોધો. : $ 32^{ \frac{2}{5} } $
બહુપદી $p(y)=4 y^2+20 y+25$ માટે $p(-1)$ અને $p(0)$ શોધો
એક વર્તુળાકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $-3x + 4y = 12$
×ની કિંમત માટે બહુપદી $ x^2-7 x+12 $ નાં મૂલ્ય શોધો:
$x=\frac{1}{2}$
આપેલી સંખ્યોનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. $(i)\ 2 \sqrt{5}$ $(ii)\ (3+\sqrt{23)-\sqrt{23}}$ $(iii)\ \frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$ $(iv)\ 2\pi$
જો (5, 2) એ kx + 4y = 33 નો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
સાદું રૂપ આપો:
(1) $\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{8}}}$
(2) $ 7^{\frac{1}{4}} 12^{\frac{1}{4}}$
એક ગોળાકાર દવાની કેપ્સુલનો વ્યાસ $3.5$ મિમી છે. તો આકેપ્સુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની $($મિમી$^3)$ જરૂર પડશે $?$