Question
સાદું રૂપ આપો:
(1) $\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{8}}}$
(2) $ 7^{\frac{1}{4}} 12^{\frac{1}{4}}$

Answer

(1) $\frac{11^{\frac{1}{3}}}{11^{\frac{1}{5}}}=11^{\frac{1}{3}-\frac{1}{5}}=11^{\frac{5-3}{15}}=11^{\frac{2}{15}}$
(2) $7^{\frac{1}{4}} \cdot 12^{\frac{1}{4}}=(7 \times 12)^{\frac{1}{4}}=84^{\frac{1}{4}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x + y = 7$
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 4 \angle c $ અને $ \angle B = 3\angle D $હોય, તો $ABCD $ના ચારેય ખૂણાનાં માપ શોધો.
માગ્યા પ્રમાણે જવાબ લખો.
$(a)$ બીજા ચરણમાં આવેલ હોય તેવા કોઈ એક બિંદુના યામ લખો.
$(b)$ ચોથા ચરણમાં આવેલ હોય તેવા કોઈએક બિંદુના યામ લખો.
$ \angle A $ અને $ \angle B $ કોટિકોણ છે. જો $ \angle A = \angle B-20^\circ $ હોય, તો $ \angle A $ અને $ \angle B $ શોધો.
કિંમત મેળવો:
$84 \times 79$
સાદું રૂપ આપો. $\left(3^{\frac{1}{3}}\right)^7$
કિંમત મેળવો:
$205 \times 195$
કિંમત મેળવો:
$(153)^2$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો:
$\pi x=3.14$
એક નળાકાર કૂવાની ત્રિજ્યા $7$ મી અને ઊંડાઈ $20$ મી છે. કુવાની વક્રસપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂ. $15$ પ્રતિ $ m^2 $ લેખે કેટલો થાય?