Question
${ }^{17} C_{0}+{ }^{17} C_{1}+{ }^{17} C_{16}+{ }^{17} C_{17}$ નું મૂલ્ય જણાવો.

Answer

$36$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે શું $?$
સંચયની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો.
અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલાં વિચલનોનો સરવાળો કેટલો થાય ?
ગમે તે બે સ્થાનીય સરેરાશના માપ જણાવો.
${ }^{n} C_{1} \div{ }^{n} C_{n-1}$ નું મૂલ્ય જણાવો.
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા$-$જુદા $4$ રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે $?$
કોઈ પણ સમસ્યા કે પ્રશ્નના આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં પાયાની બાબત જણાવો.
જો આવૃત્તિ$-$વિતરણમાં $\left(M-Q_1\right)<\left(Q_3-M\right)$ હોય તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
વિધેયના મુખ્ય પ્રકારો જણાવો.
પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.