MCQ
$(2 \sqrt{2}+\sqrt{6})(2 \sqrt{2}-\sqrt{6})$ = _________
  • 2
  • B
    $\sqrt{2}$
  • C
    3
  • D
    $\sqrt{3}$

Answer

Correct option: A.
2
2

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લંબઘનની લંબાઈ $15$ સેમી , પહોળાઈ $8$ સેમી અને ઊંચાઈ $5$ સેમી છે , તો આ લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ $= ......... cm^2 $
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $ 48 \ cm^2 $ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે.
$x^3-3 x^2+a x+24$ નો એક અવયવ x - 2 હોય તો a = ______ .
$P (5, 3)$ અને $Q (5, -8)$ ને જોડતી રેખા $.........$ છેદે.
A (3, -8) અને B (3, 5)ને જોડતી રેખા x-અક્ષને બિંદુ ____________ માં છેદે.
$-\frac{11}{4}$ ની દશાંશ અભિવ્યક્તિ____________ છે.
$(\sqrt{3} + \sqrt{2}) \cdot (\sqrt{3} – \sqrt{2}) = ........$
$O$ કેન્દ્રિત વર્તુળની જીવાઓ $PQ$ અને $RS$ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો $PQ = 12$ સેમી હોય, તો $RS = ……………$ સેમી.
એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ $8$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $= ………….$ સેમી .
$ 6\sqrt{20} ÷ 2\sqrt{5} = .........$