Question
$ 2 - y^2 - y^3 + 2y^8 $ આપેલી બહુપદીની ઘાત $........$ છે.

Answer

$8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x) = 4x -7$ બહુપદી ના શૂન્યો $........$ છે.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર $3$ સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ $................$ સેમી થાય, $(3, 4, 8)$
નાનામાં નાની પૂર્ણ સંખ્યા_________ છે.
જે ખૂણાનું માપ $90^\circ $ હોય તે ખૂણાને $...........$ કહેવાય છે.
$........$ સમીકરણને અનન્ય ઉકેલ હોય. $($દ્રીચલ સુરેખ, એકચલ સુરેખ, એકચલ દ્રીઘાત્ત$)$
વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું ___________ કહે છે. (મધ્યબિંદુ, કેન્દ્ર, ત્રિજ્યા)
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ __________ હોય છે. (સમાન, અસમાન, શૂન્ય)
$0 . \overline{6}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં $................$ લખાય. $\left(\frac{3}{2}, \frac{2}{3}, \frac{9}{6}\right)$
જો $5x +2y =k$ નો એક ઉકેલ $(1, 3)$ હોય, તો $k= ......... (7, 21,11 )$
ચતુષ્કોણ માં પાસપાસેના ખૂણાઓ ની $..............$ જોડ મળે.