Question
ચતુષ્કોણ માં પાસપાસેના ખૂણાઓ ની $..............$ જોડ મળે.

Answer

ચાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી પાંચ ગણું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય. $(15^\circ , 75^\circ , 150^\circ )$
$ x^3+ 1 $ નો એક અવયવ $........$ છે. $(x-1, x + 1, x-2)$
સમબાજુ ચતુષ્કોરાની બાજુરોનાં મધ્યબિંદુઓને ક્રમ માં જોડવાથી $..............$ મળે.
આકૃતિમાં જો $OA =5$ સેમી, $AB =8$ સેમી અને OD એ ABને લંબ હોય, તો $CD =$ __________. (2 સેમી, 3 સેમી, 5 સેમી)
Image
$9^{3 / 2}=...........(3, 9, 27)$
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા $............(0, 1, -1)$
$\triangle A B C$ માં $AB =5$ સેમી અને $BC =6$ સેમી હોય, તો $\triangle A B C$ ની પરિમિતિ $................$ સેમીથી ઓછી જ હોય. $(11, 22, 18)$
યામ$-$સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને $........$ કહે છે.
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $................$ સેમી થાય. $(34, 68,17)$
હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ $=……………$