MCQ
$2015! + 3^{2015}$ ના છેલ્લા બે અંકો ........ છે 
  • A
    $03$
  • B
    $18$
  • C
    $13$
  • $07$

Answer

Correct option: D.
$07$
d
$2015! + {3^{2015}}$

$2015!$ has last two digits zero.

$3^{2015} \equiv 3 \cdot\left(3^{2014}\right)$

$\equiv 3.9^{1007}=(3)(10-1)^{1007}$

on expansion last two digits $\equiv 07$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}$ અને  $\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}$ $\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),$ તો  $\tan (\alpha+2 \beta)$ મેળવો.
જો $\alpha ,\beta $ એવી રીતે આપેલ છે કે જેથી  $\pi < (\alpha - \beta ) < 3\pi $. જો $\sin \alpha + \sin \beta = - \frac{{21}}{{65}}$ and $\cos \alpha + \cos \beta = - \frac{{27}}{{65}},$ તો  $\cos \frac{{\alpha - \beta }}{2}$ ની કિમંત મેળવો.
$(1, 7)$ માંથી પસાર થતી અને ઉગમબિંદુ આગળ $\frac{{2\,\pi }}{3}$ખૂણો બનાવતી વર્તૂળ $x^2 + y^2 = 100$ ની જીવાનું એક શક્ય સમીકરણ :
જો વર્તૂળ $x^2 + y^2 + 6x + 6y = 2$ પરના બિંદુ $P$ આગળનો સ્પર્શક $y$- અક્ષ પરના બિંદુ $Q$ આગળની સુરેખા $5x - 2y + 6 =0$ ને મળે, તો $PQ$ ની લંબાઈ . . . . .
વર્તૂળ $x^{2} + y^{2} + (2p + 3)x + (3 - 2py) y + p - 3 = 0$ ની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા ધરાવતાં અને ઉગમબિંદુ માંથી વર્તૂળ પસાર થાય છે તો વર્તુળનું  સમીકરણ મેળવો.
જો $\cos 2\theta = (\sqrt 2 + 1)\,\,\left( {\cos \theta - \frac{1}{{\sqrt 2 }}} \right)$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$\sum\limits_{i\, = \,1}^n {\sum\limits_{j\, = \,1}^i {\sum\limits_{k = \,1}^j {1\, = } } } ........$
જો સમીકરણ $E = 8^a + 8^b -3.2^{a+b}$ ની ન્યૂનતમ કિમત $'p'$ એ $a = \alpha$ & $b = \beta $ મળે તો બિંદુ  $P(\alpha , \beta )$ નું રેખા  $x + y + 2p = 0$ થી લંબ અંતર મેળવો 
ધારો કે $\theta $ અને $\phi  (\ne 0)$ ની કિમત એવી હોય કે જેથી $sec\,(\theta  + \phi ),$ $sec\,\theta $ અને $sec\,(\theta  - \phi )$ સમાંતર શ્રેણી માં થાય. જો $cos\,\theta  = k\,cos\,( \frac {\phi }{2})$ કોઈક $k,$ માટે હોય તો $k$ =
ઉગમબિંદુ અને રેખા $y = mx + c$ અને વર્તૂળ $x^{2} + y^{2} = a^{2} $ ના છેદબિંદુને જોડતી સુરેખાઓની જોડ એકબીજાને કાટખૂણે છેદતી હોય, તો શરત શોધો.